Tech News

 • એરટેલ રૂ.499થી નાના પોસ્ટપેઈડ પ્લાન બંધ કર્યા

  ભારતી એરટેલ એવરેજ રેવન્યુ પર યુઝર (એઆરપીયુ)માં વધારો કરવા, ખર્ચ ઘટાડવા અને નફાકારકતાને વેગ આપવા માટે રૂ.499થી ઓછી કિંમતના પોસ્ટપેઈડ પ્લાન્સ બંધ કરી દીધા છે તેમજ ફુલ પોસ્ટપેઈડ પ્લાન્સની સંખ્યા અડધી કરીને ચાર કરી છે. કંપ્નીની આવકમાં પ્રિ-પેઈડ કરતાં પોસ્ટ-પેઈડ ગ્રાહકો મહતમ યોગદાન આપે છે. એરટેલના 28.4 કરોડ ગ્રાહકોમાં પોસ્ટ-પેઈડ ગ્રાહકોનો હિસ્સો માત્ર 5-7 ટકા … Read More

 • ટિકટોક, ફેસબૂક માટે ભારત મુખ્ય બજાર: યુવા યુઝર્સ પર ધ્યાન

  ભારતમાં પોતાનું પ્રભુત્વ જમાવવા માટે ફેસબૂક અને તેની ચાઈનીઝ હરીફ ટિકટોક વચ્ચે જોરદાર સ્પધર્િ શ થઈ છે તેમાં પહેલી વખતના ઈન્ટરનેટ યુઝરને મેળવવાની હોડ ચાલી છે. ભારતમાં યુવા અને ઈન્ટરનેટસાવી યુવાનો છે અને તે વિશ્ર્વનું સૌથી મોટું વણખેડાયેલું બજાર છે. ચીને ફેસબૂકને બ્લોક કરી દીધું હોવાથી અમેરિકન સોશિયલ મીડિયા કંપ્ની માટે ભારતમાં પ્રભુત્વ જાળવી રાખવું … Read More

 • ડિજીટલ પેમેન્ટને પ્રાેત્સાહન આપવા તમામ દુકાનો માટે કયુ આર કોડ ફરજિયાત બનશે

  સરકાર તમામ દુકાનો પર યૂપીઆઈનો ઉપયોગ કરતા ક્યૂઆર કોડ આધારિત ચૂકવણીનો વિકલ્પ ફરજિયાત કરવાનો વિચાર કરી છે, જેમાં દુકાનદારોની સાથે-સાથે જીએસટી લાભ માટેની ચૂકવણીની આ પÙતિનો વિકલ્પ પણ સામેલ છે. આ દ્વારા સરકાર ડિજિટલ પેમેન્ટને પ્રાેત્સાહિત કરવા માગે છે. એક અધિકારીએ જણાવ્યું કે, અમે દુકાનદારો અને રેસ્ટોરાંના માલિકોની સાથે-સાથે ગ્રાહકોને પણ લાભ થાય તેવું ઈચ્છી … Read More

 • ફેસબુકને બંધ જ કરી દેવું જોઈએઃ વારંવાર ડેટા લીક થવાને કારણે સહ સંસ્થાપક ભડકયા

  ફેસબુકના સહ સંસ્થાપક અને માર્ક ઝુકરબર્ગના રૂમમેટ રહેલા ક્રિસ હગ્સે દુનિયાના સૌથી મોટા સોશ્યલ મીડિયા નેટવર્કને બંધ કરવાની વાત કરી છે. તેમણે પોતાના વિચાર ન્યુયોર્ક ટાઈમ્સ સમક્ષ વ્યક્ત કર્યા હતાં. હગ્સે અમેરિકાના એ સાંસદોનો સાથ આપ્યો જેમણે પ્રાઈવસીના નિયમોને તોડવા માટે ફેસબુક વિરુÙ અવિશ્વાસની કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો હતો. ફેસબુક પોતાના ડેટા શેરિ»ગ પ્રેિક્ટસ, હેટ … Read More

 • WhatsApp યૂઝર્સ હવે નહિ મેળવી શકે આ ફીચર

  લોકોની પ્રિય મેસેજિંગ એપને લઈને છેલ્લા ઘણા સમયથી અહેવાલો આવી રહ્યા છે કે વોટ્સએપમાં હવે ડાર્ક મોડ આપવામાં આવશે. આ પહેલા વાબીટાઇન્ફોએ જણાવ્યું હતું કે વોટ્સએપમાં આ ફિચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે ડાર્ક મોડનું ફીચર ક્યારે લોન્ચ થશે તે હજી નક્કી થયું નથી. પરંતુ હાલ WABetaInfoના ટ્વિટ મુજબ જાણવા મળ્યું છે કે આ … Read More

 • સોશિયલ મીડિયામાં લોકપ્રિયતાના મુદ્દે વડાપ્રધાન મોદીએ ટ્રમ્પને પણ આપી ધોબીપછાડ

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો થનારા દુનિયાના બીજા નેતા છે. પહેલા નંબરે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક આેબામા છે. ડિજિટલ માર્કેટિંગ પ્લેટફોર્મ એસઈએમરશ દ્વારા મંગળવારે બહાર પાડવામાં આવેલા રિપોર્ટ મુજબ પીએમ મોદીના ફેસબુક, ટિંટર અને ઈન્સ્ટાગ્રામ પર કુલ 11.09 કરોડ ફોલોઅર છે. આેબામાના કુલ ફોલોઅર 18.27 કરોડ છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, … Read More

 • ગૂગલ પર ‘બેસ્ટ ટોયલેટ પેપર ઈન ધ વર્લ્ડ’, એટલે પાકિસ્તાનનો ઝંડો!

  વિશ્વના સૌથી સારા ટોયલેટ પેપર ક્યું છે ં જો તમે આ સવાલ ગૂગલને પૂછશો તો જવાબમાં તમને પાકિસ્તાનના ઝંડાનો ફોટો દેખાઇ રહ્યાે છે. પાકિસ્તાનની ફરી એકવાર સમગ્ર દુનિયામાં હંસી ઉડી રહી છે. બેસ્ટ ટોયલેટ પેપરની ઇમેજ સર્જ કરવા પર પાકિસ્તાનના ઝંડાનો ફોટો સામે આવે છે. આ ન્યૂઝ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા … Read More

 • જુલાઈથી વોટસએપ મારફતે પેમેન્ટ સિસ્ટમ શરૂ થઈ જશે

  વોટસએપે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે તે પોતાની પેમેન્ટ સિસ્ટમનું હાલ પરિક્ષણ કરી રહ્યું છે. કંપનીએ જણાવ્યું કે સંપૂર્ણ રીતે પેમેન્ટ સિસ્ટમ શરૂ કરવા માટે તે પહેલાં ડેટા સ્થાનીયકરણ સંબંધિત રિઝર્વ બેન્કના ધોરણોનું પાલન કરવા માગે છે. કંપનીએ જણાવ્યું કે તેનું આ પરિક્ષણ અભિયાન જૂલાઈના અંત સુધીમાં પૂરું થઈ જવાની સંભાવના છે. જસ્ટિસ આર.એફ.નરીમની પીઠ સમક્ષ … Read More

 • આ ટેલીકોમ કંપની આપશે ૧ વર્ષ સુધી ફ્રી કૉલિંગ અને ડેટા, લોકોમાં આનંદો

  હાલ દરેક ટેલીકોમ કંપની પોતાના ગ્રાહકો માટે અવનવી સ્કીમ લઈને આવતી હોઈ છે ત્યારે આઈડ્યા પણ પોતાના ગ્રાહકો માટે એક નવી ઓફર લઈને આવી છે. આ નવી ઓફરમાં ગ્રાહકોને ૧ વર્ષ સુધી ફ્રી કૉલિંગ અને ડેટાનો લાભ મળશે. આઈડીયાએ એલન કર્યું છે કે નવી ઓફરમાં એલીજીબલ ગ્રાહકોને અનલીમીટેડ કોલિંગની સાથે રોજ ૧.૫ જીબી ડેટાનો પણ … Read More

 • આઈપીએલના દીવાનાઓ માટે વોટ્સએપે કર્યા સ્ટીકર્સ લોન્ચ

  આઈપીએલની સિઝનમાં વોટ્સએપ દ્વારા આઈપીએલના ચાહકો માટે સ્ટીકર્સ લોન્ચ કરાયા છે. આ સ્ટીકર્સને અત્યારે માત્ર એન્ડ્રોઇડ ડીવાઈસ માટે લોન્ચ કરવામાં આવ્યા છે. પરંતુ ટૂંક સમયમાં જ આઈઓએસ માટે પણ લોન્ચ કરવામાં આવશે. લોકોના મનમાં ક્રિકેટ પ્રત્યે અલગ જ ઈમોશન હોય છે ત્યારે લોકો ક્રિકેટ પ્રત્યે પોતાની લાગણી સ્ટીકર્સ દ્વારા રજુ કરી શકે તે હેતુથી વોટ્સએપ … Read More

Most Viewed News
VOTING POLL