Tech News

 • વ્હોટ્સએપમાં Voice Message મોકલો નવા અંદાજમાં, આવ્યું નવું ફીચર

  વ્હોટ્સએપએ વોઈસ રેકોર્ડીંગ માટે નવું ફીચર લોન્ચ કર્યું છે. WABetaInfo રીપોર્ટના જણાવ્યા પ્રમાણે, વ્હોટ્સએપમાં ‘Locked Recording’ નામનું ફીચર આવા જઈ રહીયુ છે. યુઝર્સને વોઈસ મેસેજ મોકલવા માટે બટન હોલ્ડ પર રાખવું પડે છે. તો આ બટન હોલ્ડ પર ના રાખવું પડે એટલા માટે આ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરમાં એક જ વખત બટન … Continue reading વ્હોટ્સએપમાં Voice Message મોકલો નવા અ Read More

 • વ્હોટ્સએપ મેસેજ ડિલીટ કરવા હવે 1 કલાકનો સમય મળશે

  વ્હોટ્સ એપમાં મેસેજ ડિલીટ કરવા માટેની સમયમયર્દિા વધારવામાં આવી છે. અગાઉ વ્હોટ્સ એપમાં પોસ્ટ કરાયેલા મેસેજને 420 સેક્ધડ અને પછી સાત મિનિટમાં ડિલીટ કરવાની સુવિધા તેના ડિલીટ ફોર એવરીવન’ ફિચર દ્વારા ઉપલબ્ધ હતી. હવે વ્હોટ્સ એપે આ ફિચરમાં સમયમયર્દિા વધારીને એક કલાક સુધીની કરી છે. જેનો અર્થ એ થયો કે વ્હોટ્સ એપ મેસેજ પોસ્ટ કયર્િ … Continue reading Read More

 • ભારતમાં આ તારીખથી ઉપલબ્ધ હશે સેમસંગ S9 અને S9પ્લસ

  પ્રમુખ ઈલેક્ટ્રોનિક્સ કંપની સેમસંગ દ્વારા નવા સ્માર્ટફોન ગેલેક્સી એસ9 અને એસ9 પ્લસ લોન્ચ કરવામાં આવ્યા છે. જો કે આ ફોન ભારતમાં હજૂ સુધી લોન્ચ નથી થયા. સેમસંગના મોબાઇલ ફોનના ભારતીય ચાહકોએ આ ફોન માટે હજુ 3 દિવસની રાહ જોવી પડશે. કંપની આ બંને ફોન ભારતમાં 6 માર્ચના રોજ રજૂ કરશે. આ ફોન કંપની દ્વારા બાર્સિલોનામાં … Continue reading ભારતમાં આ તારીખથી ઉપલ Read More

 • ફેસબુક પર હવે શેર કરી શકાશે audio મેસેજ, જાણો કેવી રીતે

  ફેસબુક વધુ એક નવું ફિચર લાવી રહ્યું છે. અત્યાર સુધી જે રીતે ફેસબુક પર સ્ટેટસ અપડેટ વિડીયો કે ટેક્સ્ટ મેસેજ લખીને થતું હતુ તે જ રીતે હવે ફેસબુક ઓડિયો મેસેજનો વિકલ્પ પણ લાવી રહ્યું છે. ફેસબુક લેટેસ્ટ અપડેશનમાં એડ વોઈસ ક્લિપ નામનો વિકલ્પ રજૂ કરશે. જેના માધ્યમથી તમે તમારા અવાજમાં મેસેજ રેકોર્ડ કરી અને તેને … Continue reading ફેસબુક પર હવે શે Read More

 • વોટસએપ યુઝરના ડેટા શેયર કરવાની સેબીની માગણી ફગાવાઈ

  ઈન્સ્ટન્ટ મેસેજ સર્વિસ વોટસએપ દ્રારા સેબીને નિરાશા આપવામાં આવી છે અને સેબીએ વોટસએપના યુઝરોના ડેટાને શેર કરવાની કરેલી માગણી વોટસએપે ફગાવી દીધી છે. આ પહેલાં સેબીએ વોટસએપને લેખિતમાં એવી વિનંતી કરી હતી કે કેટલાક યુઝર્સના ડેટાની માહિતી અમારા માટે જરૂરી છે. ખાસ કરીને શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓના જાહેર નહીં થયેલા ભાવ અંગેની સેન્સેટીવ ઈન્ફર્મેશન લીક કરનારા … Read More

 • બુલેટ ટ્રેન: વિરારથી મુંબઈ–બીકેસી ૨૪ મિનિટમાં પહોંચાશે

  મુંંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેનને કારણે બોઈસર, વિરાર, થાણેથી પ્રવાસ કરનારા પ્રવાસીઓના સમયમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે, પણ તેની સાથે સાથે જ પ્રવાસીઓએ ખિસ્સું હળવું કરવાની તૈયારી પણ રાખવી પડશે, એવી શકયતા વ્યકત કરાઈ રહી છે. આ પ્રોજેકટને કારણે બોઈસરથી મુંબઈ માત્ર ૩૯ મિનિટમાં પહોંચી શકાશે, હાલમાં આટલું અંતર કાપવા માટે પ્રવાસીઓને બેથી અઢી કલાકનો સમય લાગે … Read More

 • આ સ્માર્ટફોનની સ્ટોરેજ સંભાળી ચોંકી જશો આપ પણ

  એલજીએ 2018 એમડબલ્યુસીના પ્રસંગે તેના નવા સ્માર્ટફોન V30s thinQl સાથે પ્રવેશ કર્યો છે. આ પ્રસંગે વધુ ફોન મળી શકે છે. આ ફોનની અથડામણ સેમસંગના એસ 9 પરથી હશે, જે ઘટનામાં લોન્ચ થવાની ધારણા છે. એલજી V30s thinQ ની સુવિધાઓ અને વિશિષ્ટતાઓ: તેમાં 6-ઇંચની ક્વોડ એચડી + એમોલેડ ડિસ્પ્લે છે જે સંપૂર્ણ વિઝન 18: 9 છે, … Continue readin Read More

 • લેનોવોએ રજૂ કર્યું Yoga 730 લેપટોપ, જાણો કિંમત અને સુવિધાઓ વિશે

  ચીનની મલ્ટીનેશનલ ટેકનોલોજી કંપની લેનોવોએ MWC 2018માં ત્રણ નવા લેપટોપ રજૂ કર્યા છે. તેમાંથી સૌથી બેસ્ટ યોગા 730 છે જે ટુ ઈન વન લેપટોપ છે. આ લેપટોપનો ઉપયોગ ટેબલેટ તરીકે પણ કરી શકાય છે. તેમાં અમેઝન અલેક્સા અસિસ્ટેન્ટ આપવામાં આવ્યું છે. જેના કારણે તેમાં યુઝર બોલીને પણ કામ કરી શકે છે. આ લેપટોપની મદદથી તમે … Continue reading લેનોવોએ રજૂ કર્યું Yoga 730 લેપટોપ, જાણ Read More

 • ફલાઇટમાં મોબાઇલ સેવા માટે એરટેલનું જોડાણ

  ભારતી એરટેલ ગ્રાહકોને ઇન-ફલાઇટ કનેક્ટિવિટી પૂરી પાડવા વૈશ્ર્વિક એલાયન્સમાં જોડાઇ છે. હજુ મહિના પહેલાં જ ટ્રાઇએ ભારતની એરસ્પેસમાં ઉડાન વખતે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરલાઇન્સમાં વોઇસ કોલ્સ અને ઇન્ટરનેટ બ્રાઉઝિંગની મંજૂરી આપવાની ભલામણ કરી હતી. ભારતી એરટેલ, વનવેબ, ડેલ્ટા અને સ્પ્રિન્ટ દ્વારા સંયુકત રીતે શ કરાયેલી ‘સિમલેસ એલાયન્સ’ મોબાઇલ યુઝર્સને ફલાઇટમાં હોય ત્યારે ડેટા કને Read More

 • ૨૭મી ફેબ્રુઆરીથી ‘જીયોમની’ની સેવા થઈ જશે બંધ

  રિલાયન્સ જીયો પોતાના ગ્રાહકોને પોતાની એક સર્વિસ બધં કરવાની જાણકારી આપી રહી છે. જિયોએ પોતાના પેમેન્ટ બેંક સેવા ‘જીયો મની’ને ૨૭ ફેબ્રુઆરીથી બધં કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે જીઓના ગ્રાહકોને મોબાઈલ વોલેટ સેવા(મોબાઈલ વોલેટથી પૈસા ટ્રાન્સફર) ૨૭મી ફેબ્રુઆરીથી આપવામાં આવશે નહીં. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ની ગાઈડલાઈન બાદ કંપનીએ આ નિર્ણય લીધો છે. પૈસા ટ્રાન્સફર … Read More

Most Viewed News
VOTING POLL