Tech News

 • Tata Docomo એ રજુ કર્યો નવો પ્લાન, જાણો વિગત

  ટાટા ડોક્મોએ બીજી ટેલીકોમ કંપનીને ટક્કર આપવા ડોકોમોએ લોન્ચ કર્યો નવો પ્લાન. કંપનીએ આ પ્લાનની કિમંત ૨૨૯ રૂપિયા રાખી છે.. ૨૨૯ રૂપિયાનું પ્લાન આ પ્લાનમાં કસ્ટમરને ૩૫ દિવસની વેલીડીટી સાથે 1.4gb ડેટા મળશે. આ પ્લાનમાં અનલીમીટેડ વોઈસ કોલ અને પ્રતિદિન ૧૦૦ smsની સુવિધા આપવામાં આવેલી છે. સાથે કસ્ટમર કંપનીની સાઈટ પરથી ફ્રીમાં રોમિંગ ઇનકમિંગ અને … Continue reading Read More

 • Samsung આ મહીને લોન્ચ કરી રહી છે ૪ નવા સ્માર્ટફોન, જાણો તેના ફીચર્સ

  જો તમને સેમસંગનો જ સ્માર્ટફોન પસંદ હોય તો તમારા માટે ખુશખબર છે. સેમસંગ આ મહીને ભારતમાં જે સીરીઝના ૪ નવા સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ ચાર સ્માર્ટફોન AMOLED ઇન્ફીનિટી ડિસપ્લે સાથે રજુ કરશે. કંપનીના કહેવા પ્રમાણે આ સ્માર્ટફોનની કિમંત ઓછી હશે. આ સ્માર્ટફોનમાં ઇન્ફીનિટી ડિસપ્લે, જો સેમસંગના મુખ્ય મોડલ પર રજુ કરવામાં આવતા … Continue reading S Read More

 • LG એ લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન,જાણો તેના ફીચર્સ અને કિમંત

  LG એ અમેરિકામાં પોતાનો નવો સ્માર્ટફોન LG K30 લોન્ચ કર્યો છે, નવો LG K30 હેંડસેટ દેખાવમાં LG X4+ જેવો છે જેને જાન્યુઆરીમાં દક્ષિણ કોરિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. LG K30 ની કિંમત 225 ડોલર (લગભગ 15,000 રૂપિયા ) છે અને 9 ડોલર (લગભગ 600 રૂપિયા) દર મહિને 24 મહિનાના કોન્ટ્રાક્ટ પર ખરીદી શકાય છે. હજી … Continue reading Read More

 • Whatsapp ખોલ્યા વગર જ કરી શકશો મેસેજ,જાણો વિગત

  તમે WhatsApp ખોલ્યા વિના જ તમે કોઇપણ વ્યક્તિને મેસેજ કરી શકશો. આ વાત સાંભળવામાં થોડી વિચિત્ર લાગશે પરંતુ હવે તેવું શક્ય છે. 1.5 અબજથી પણ વધુ યુઝર્સ ધરાવતી આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ સતત નવા ફિચર્સ લાવે છે. હવે WhatsAppનું આ નવું ફિચર Androidના 2.18.138 વર્ઝનમાં આપવામાં આવ્યું છે.એક અહેવાલ અનુસાર WhatsAppએ wa.me નામે એક ડોમેઇન … Continue reading Whatsapp ખોલ્યા વગર જ કરી શકશો મેસેજ,જા Read More

 • આ કંપની લોન્ચ કરશે 20MP ફ્રન્ટ કેમેરાવાળો સ્માર્ટફોન, જાણો તેના ફીચર્સ

  ચીની સ્માર્ટફોન કંપની શાઓમીએ તેના ફેન્સ માટે જલ્દી એક સ્માર્ટફોન રજુ કરવા જઈ રહી છે. ઈન્ટરનેટ પર એક પોસ્ટ અનુસાર મેં મહિનાની ૨૩ તારીખે શાઓમી તેના હાઈ એન્ડ ફ્લેગશીપ ડિવાઈસ ૭એ લોન્ચ કરશે. રીપોર્ટ અનુસાર આ પોસ્ટમાં ટીઝર ઈમેજ જોવા મળી છે. જેમાં શાઓમીના લોગો વાળી એક ફોટો છે અને આ ફોટોમાં મોટા અક્ષરે ‘૭’ … Read More

 • વ્હોટ્સએપ પર આવેલો આ મેસેજ ભૂલથી પણ ના કરશો ટચ

  વ્હોટ્સએપ પર ફોર્વર્ડેડ મેસેજ તો આવતા જ રહેતા હોય છે પરંતુ આજકાલ એક ખાસ પ્રકારનો મેસેજ ફોરવર્ડ થઈ રહ્યો છે. આ મેસેજથી તમારો ફોન ક્રેશ પણ થઈ શકે છે. વ્હોટ્સએપ પર એક મેસેજ આવી રહ્યો છે જેના પર ટચ કરતાં જ ફોન કામ કરવાનું બંધ કરી દે છે. આ મેસેજથી સાવચેત રહેવાની જરૂર છે. વ્હોટ્સએપ … Continue reading Read More

 • ફોટો પડી આ વેબસાઈટ દ્વારા તમે કમાઈ શકશો પૈસા, વાંચો વિગત

  હાલમાં દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન હોય છે અને તે પણ સારા મેગાફિક્સલ ધરાવતો કેમરાવાળો ફોન હોય છે. કેટલાક નવા ફોન માર્કેટમાં આવ્યા છે જેનાથી તમે વધુ સારા ફોટોગ્રાફ ખેંચી શકો છો અને તે ફોટો વેચીને રૂપિયાની આવક મેળવી શકો છો. એક ફોટો વેચવા પર તમને ઓછામાં ઓછા 20 રૂપિયા તો મળી જ જશે. તમને જણાવી … Read More

 • શાઓમી ૧૦મે એ લોન્ચ કરશે તેનું આ સ્માર્ટફોન

  ચીની સ્માર્ટફોન કંપની શાઓમી ૧૦મેં ના રોજ એક ઇવેન્ટનું આયોજન કરી રહ્યા છે. જ્યાં નવા સ્માર્ટફોન શાઓમી રેડ્મી એસ ૨ને લોન્ચ કરવામાં આવશે. આ ફોન હાલમાં ચીનમાં જ લોન્ચ થવાનો છે. શાઓમી રેડ્મી એસ ૨ના ફીચર્સ સ્પેસીફીકેશન બહાર નથી પડયા. પરંતુ સામે આવેલ માહિતી અનુસાર એ કહી શકાય છે કે આ ફોન ૧૮:૯ આસ્પેકટ રેશિયો … Read More

 • Instagramમાં આવી રહ્યું છે આ ફીચર્સ, જાણો વિગત

  એવું લાગી રહ્યું છે કે દુનિયામાં બધી મોબાઈલ એપમાં પેમેન્ટનો ઓપશન મળી રહેશે અત્યાર સુધીમાં ઘણા મોબાઇલમાં પેમેન્ટ એપ લોન્ચ કરી છે. હાલમાં જ ફેસબુકને ભારતીય યુઝર્સ માટે મોબાઈલ રિચાર્જનો ફીચર્સ પણ આપવામાં આવેલું હતો ત્યાં જ ઇન્સ્ટાગ્રામએ પણ પેમેન્ટનું ફીચર આપવામા આવ્યો છે. Instagramએ હવે પેમેન્ટ ફીચર એપ પણ આપ્યો છે. હાલમાં આ ફીચર … Read More

 • હવેથી બાળકોને સમયસર ઉઠવાડવાનું કામ કરશે આ સ્નુઝ પ્રુફ આલાર્મ

  સવારે સ્કૂલના સમય પર ઘણા બાળકો તેના ટાઈમ પર નથી ઉઠી શકતા. જેનાથી સમયસર બાળકોને સ્કૂલે પહોંચડવામાં ઘણી મુશ્કેલી ઉભી થતી હોય છે.આ ક્લોક મજબુર કરી દેશે બાળકોને સમયસર ઉઠાડવા માટે ઘણી ઉપયોગી રહેશે આ જર્મનીના ગેજેટ નિર્માતા કંપની Valentin Nicula દ્વારા તૈયાર કરવામાં આવી છે કંપનીએ કહ્યું છે કે આ આ આઈડિયા પર આધારિત … Read More

Most Viewed News
જન્મદીવસ શુભકામના
VOTING POLL