Tech News

 • વ્હોટસએપ પર ચૂંટણીલક્ષી ખોટી માહિતી ફેલાવનારના નંબર બ્લોક કરવાનું શરૂ

  વ્હોટસએપે ચૂંટણી પંચનાં આદેશ અનુસાર એ મોબાઈલ નંબર્સને બ્લોક કરવાનું શ કરી દીધું છે, જે ચૂંટણી સંબંધિત ખોટી માહિતી અથવા આપત્તિજનક કન્ટેંટ ફેલાવી રહ્યા છે. આ ક્રમમાં પહેલો વ્હોટસએપ નંબર ૧૧ એપ્રિલનાં રોજ મતદાનની પહેલા ડિએકિટવેટ કરવામાં આવ્યો હતો. ભારતીય ચૂંટણી પચં સાથે થયેલી વાત–ચીતમાં વ્હોટસએપે કહ્યું કે, પોલ પેનલ દ્રારા વાંધાજનક સામગ્રી અથવા સમાચારોનાં … Read More

 • વેકેશન બનાવું છે યાદગાર! વોટ્સએપના નવા ફિચરની માણો ભરપૂર મજા

  વોટ્સએપનું એક નવું ફિચર જોડવાની તૈયારી કરી રહ્યું છે. ઘણા સમયથી વોટ્સએપ તેમના યુઝર્સ માટે નવી નવી સુવિધાઓ લોન્ચ કરે છે. ત્યારે હાલ વોટ્સએપે તેના યુઝર્સ માટે વધુ એક ફીચર લોન્ચ કર્યું છે. જેનું નામ વેકેશન મોડ છે. આ ફિચર અત્યારે બીટા મોડમાં છે અને તેમનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. વોટ્સએપનું એન્ડ્રોઇડ 2.19.101 બીટામાં આ … Read More

 • હવે ‘ગૂગલ મેપ્સ’માં પહેલાં કરતાં વધુ ઝડપથી લોકેશન સર્ચ કરી શકાશે

  ‘ગૂગલ મેપ્સ’ એક એવી સર્વિસ છે જેની મદદથી લોકો નવી જગ્યાઓ ઉપર રસ્તો ભૂલ્યા વગર સરળતાથી પોતાની મંઝીલ સુધી પહોંચી શકે છે. દુનિયામાં કદાચ જ એવો કોઈ સ્માર્ટફોન યુઝર્સ હશે જે ગૂગલની આ સેવાનો ઉપયોગ ન કરતો હોય. ગૂગલે આ એપની શરૂઆત માત્ર રસ્તો બતાવવા માટે કરી હતી પરંતુ સમયની સાથે સાથે ગૂલે તેમાં અનેક … Read More

 • Apple યુઝર્સ આનંદો, આ સ્માર્ટફોન પર મળી રહ્યું છે રૂ.12000નું કેશબેક

  આજકાલ એપલ ફોનની બોલબાલા ફૂલીફાલી છે, અને જો આ ફોન પર ડિસ્કાઉન્ટ મળે તો તમામ લોકોમાં બુકિંગ માટે ભાગદોડ મચે છે, ત્યારે ઈ-કૉમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ અને એમેઝોન ઇન્ડિયા સતત સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ કરાવે છે.   હવે પીએટીએમ કંપની આઇફોન પર રૂ .12,000 સુધીનું કેશબેક આપી રહી છે. જો તમે આઇફોન ખરીદવાની વિચારણા કરી રહ્યા … Read More

 • સોશ્યલ મીડિયા પર રાજકીય પક્ષોનો પ્રચાર ખર્ચ પાંચ ગણો વધી ગયો

  લોકસભા ચૂંટણીમાં રાજકીય પક્ષોનો સોશ્યલ મીડિયા પર પ્રચાર ખર્ચ પાછલી ચૂંટણીની સરખામણીએ પાંચ ગણો વધી જવા પામ્યો છે. ચૂંટણી રણનીતિ પર કામ કરી રહેલી એક કંપનીના આંતરિક સર્વે અનુસાર આ ખર્ચ પાંચ ટકાથી વધીને ૨૫ ટકા થઈ જવા પામ્યો છે. સર્વે અનુસાર અલગ અલગ પક્ષો દ્રારા સોશ્યલ મીડિયા પર ચૂંટણી ખર્ચ ૬૦૦ કરોડ રૂપિયાથી વધીને … Read More

 • સેમસંગ ગેલેકસી A20 લાજવાબ કેમેરા સાથે ભારતમાં લોન્ચ

  સેમસંગ ગેલેક્સી એ A20ને ભારતમાં લોન્ચ કરી દીધો છે. દક્ષિણ કોરિયન ઇલેક્ટ્રોનિક્સ કંપનીએ ભારતીય બજારમાં ગેલેક્સી એ 20ની રજૂ કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ કહ્યું છે કે ફોન આગામી અઠવાડીયાથી વેચાણ માટે ઉપલબ્ધ થશે.   સેમસંગ ગેલેક્સી એ 20 ગેલેક્સી એ શ્રેણીનું નવો ફોન હશે. બજારમાં પહેલેથી Samsung Galaxy A10, Samsung Galaxy A30 અને Samsung … Read More

 • ફેસબુક ફરી વિવાદમાં: કરોડો યુઝર્સનો ડેટા એમેઝોનના સર્વર પર થયો લીક !

  સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક યુઝર્સ ડેટા લીકને લઈને ફરી એક વખત ચર્ચામાં આવી ગયું છે. રિસર્ચ કરતાં લોકોના જણાવ્યા મુજબ ફેસબુક યુઝર્સનો એક બહત્પ મોટો હિસ્સો એમેઝોનના કલાઉડ કોમ્યુટિંગ સર્વર પર સાર્વજનિક રીતે નજરે પડી રહ્યો છે. એક સાઈબર સ્પેસ ફર્મ અપગાર્ડના રિપોર્ટ અનુસાર ફેસબુક માટે કામ કરનારી બે થર્ડ પાર્ટી કંપનીઓએ યુઝર્સનો ડેટા એમેઝોનના … Read More

 • વોટસએપ હવે અફવા અટકાવવા મેદાને: ચૂંટણીનું ‘ચેટિંગ’ ચકાસવા હેલ્પલાઈન શરૂ

  વોટસએપે મંગળવારે જાહેર કયુ છે કે, ભારતના લોકોને મળેલી શંકાસ્પદ માહિતી અથવા અફવા નવા વોટસએપ નંબર ૯૧–૯૬૪૩–૦૦૦–૮૮૮૮ પર મોકલી શકશે. જોકે, પ્રથમ તબકકાના મતદાનને માંડ ૧૦ દિવસનો સમય બાકી છે ત્યારે મોટા ભાગના લોછકોને વોટસએપના આ નવા પગલાંની ખાસ અસરકારકતા જણાવી નથી. ભારતની મીડિયા સ્કિલિંગ સ્ટાર્ટ–અપ પ્રો–ટૂ દ્રારા લોન્ચ કરાયેલા આ પગલાં અંગે વોટસએપે જણાવ્યું … Read More

 • ભારતમાં Vivo V15નું વેચાણ શરૂ

  વીવી વી 15ની નવી સીરીઝનો નવો સ્માર્ટફોન વીવી વી15 વેચાણ ભારતમાં શરૂ થઈ ગયુ છે. આ ફોન ફ્લિપકાર્ટ, એમેઝોન, પેટીએમ મોલ જેવી સાઇટ્સ પરથી ખરીદી શકાય છે. આ પહેલા આ ફોન પ્રી બુક કરાયો હતો. વિવોએ તેની વી-સિરીઝને વિસ્તાર કરતા ભારતમાં તેનો નવો વિવો વી 15 સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. વી 15 પ્રોની જેમ વીવો … Continue readi Read More

 • નેશન વોન્ટસ નમો સહિતના ભાજપના પેઈજ અને કોંગ્રેસના ઘણા પેઈજ ડીલીટ

  દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા ફેસબુકે ભારતમાં લોકસભા ચૂંટણી પહેલા મોટું પગલું ભયુ છે. ફેસબુક દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સાથે જોડાયેલા ૬૮૭ પેજ અને એકાઉન્ટને હટાવી દીધા છે. સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર, ફેસબુક કોંગ્રેસ સાથે જોડાયેલા ૬૮૭ પેજ અને એકાઉન્ટને હટાવી રહી છે. આ ઉપરાંત ફેસબુકે પાકિસ્તાની સેનાના કર્મચારીઓના ૧૦૩ એકાઉન્ટ પણ બધં કર્યા … Read More

Most Viewed News
જન્મદીવસ શુભકામના
VOTING POLL