તારક મેહતા સીરીયલમાં આ નવી એક્ટ્રેસ બનશે દયા ભાભી, ફોટો જોઇને થશે આશ્ચર્ય…

March 14, 2018 at 3:00 pm


દર્શકોની મનપસંદ સીરીયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં લીડ રોલ નિભાવતી દયાભાભી એટલે કે દિશા વાકાણી નજર નહિ આવે. આ રોલ માટે નવી એક્ટ્રેસનું નામ સામે આવ્યું છે. ખબર એવી પણ છે કે દિશા વાકાણીની જગ્યાએ આ રોલ જિયા માણિક કરવાની છે. ‘સાથ નિભાના સાથીયા’ સિરીયલથી પ્રખ્યાત થયેલી જિયા એટલે કે ગોપી બહુ જે ચાહકોને ખુબ જ પસંદ આવી હતી. આ શોના મેકર્સએ એટલા માટે જિયા માણેકની પસંદગી કરી છે કારણ કે જે દયાભાભી જેવી જ દેખાય.આ રોલ માટે મેકર્સએ ૩૦૦ જેટલા ઓડીશન કર્યા હતા. તેના પછી તેની તલાશ જિયા માણિકથી ખત્મ થઇ. જિયા માણિક ટીવી એકટર અલી સાગર સાથે જીજી અને જુજુમાં પણ નજર આવી હતી અને લોકોએ તેની કોમેડીને પસંદ પણ કરી હતી. આ ઉપરાંત લોકો દયાભાભી એટલે કે દિશા વાકાણીને એટલા પસંદ કરે છે કે લોકો માટે નવી દયાભાભીને અપનાવી મુશ્કેલ છે.

Comments

comments

VOTING POLL