આ ઉપાયથી માથામાંથી ખોડો કાયમ માટે થશે દૂર

September 12, 2018 at 7:43 pm


માથામાં ડેન્ડ્રફ એટલે સુંદર વાળ પર ગ્રહણ. ખોડાના કારણે વાળ તો ખરાબ થઈ જ જાય છે પરંતુ સાથે જ માથાની સ્કીન પણ ડેમેજ થાય છે. આ સમસ્યાને દૂર કરવાના દાવા કરતાં અનેક પ્રકારના શેમ્પૂ બજારમાં મળતાં હશે પરંતુ આવા કેમિકલયુક્ત શેમ્પૂ કરતાં વધારે અસરદાર ઘરગથ્થુ ઉપાય સાબિત થાય છે. આ ઉપાય કરવામાં તમારે વધારે ખર્ચ કરવો પડતો નથી. તેના માટે જરૂર પડે છે માત્ર વિનેગર, ડુંગળી અને લસણની.

1 ડુંગળી, 2 લસણની કળી અને જરૂર મુજબ વિનેગર લઈ તેને વાળના મૂળમાં લગાવો. તેને 30 મિનિટ સુધી વાળના મૂળમા લગાવી રાખવું અને પછી વાળ ધોઈ લેવા.

Comments

comments

VOTING POLL