બોલિવૂડ

 • આ કપલ વચ્ચે થયો ઝઘડો, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન સુધી….

  પ્રેમીપંખીડા કર્ણ અને સ્વાતિના હજી ૧૦ મહિના પૂર્વે જ લગ્ન થયા હતા. પરંતુ ૧૦ મહિના બાદ કર્ણ તેની પત્ની સ્વાતિને માર મારતો હતો. મીડિયા અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, લગ્નના દસ મહિના બાદ કર્ણની પત્નીએ તેના પર દહેજ માટે મારપીટનો કેસ દાખલ કર્યો છે. પીડિતા સ્વાતિ મેહરાએ તેના પતિ પર એવો આરોપ લગાવ્યો છે … Read More

 • ટેલિવિઝનના રીયાલીટી શો કેટલા અંશે રીયલ ?

  ટેલીવિઝનમાં અનેક રીયાલીટી શો ચાલતા હોય છે. પરંતુ શું તમે જાણો છો આ રીયાલીટી શોમાં કેટલું રીયલ અને કેટલું ફેક હોય છે ? ત્યારે હાલમાં ટેરેન્સે રિયાલિટી શોના સ્પર્ધકોને લઈ ચોકાવનારું નિવેદન આપ્યું છે, જેમાં ટેરેન્સે કહ્યું હતું કે, શો જીતવા માટે સ્પર્ધકો પૈસા આપે છે. તેમજ વધુમાં તેને જણાવ્યું હતું, આ એક મોટી ગેમ … Read More

 • ‘યે હૈ મહોબ્બતે’માં કરન પટેલની રીએન્ટ્રી….

  થોડા સમય પૂર્વે કરન પટેલ કે જે ‘યે હૈ મહોબ્બતે’માં રમન ભલ્લાની ભૂમિકા અદા કરે છે તેને શોને છોડી દીધો હતો. કરન પટેલે ‘ખતરો કે ખિલાડી 10’ માટે આ શોને છોડ્યો હતો. શો છોડતા પહેલાં કરને એવું કહ્યું હતું કે, ‘યે હૈ મહોબ્બતે’શો અને તેના કો-વર્કર્સ હમેંશા તેની દિલની નજીક રહેશે. કરને શો છોડતાં ટીવી … Read More

 • બિગબોસમાં ઘર છે કે યુધ્ધનું મેદાન, વળી એક વાર સર્જાયા ડખ્ખા…

  બીગબોસની સીઝન ૧૩ ચાલી રહી છે. આમ તો પહેલાની સિઝનમાં પણ અવારનવાર સ્પર્ધકો વચ્ચે ચડભડ સર્જાતી હતી. ત્યારે આ સિઝનમાં પણ સ્પર્ધકો વચ્ચે અવારનવાર ડખ્ખા સર્જાય રહ્યા છે. ત્યારે બીગબોસનું ઘર ઘર કરતા વધારે યુદ્ધનું મેદાન લાગી રહ્યું છે. બિગબોસના ઘરમાં ફર્સ્ટ ફિનાલે બાદ નોમિનેશનમાં 6 સદસ્યો આ અઠવાડિયા માટે નોમિનેટ થઈ ગયા છે. જેમાં … Read More

 • ‘નચ બલિયે ૯’ના વિનર જાહેર, પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી બન્યા વિજેતા….

  ટેલીવિઝનનો ફેમસ રીયાલીટી શો ‘નચ બલિયે ૯’ના વિનર જાહેર કરી દેવામાં આવ્યા છે. ‘નચ બલિયે’ની સીઝન ૯માં રવિવારે થયેલા ગ્રાન્ડ ફિનાલે યોજવામાં આવ્યો હતો. ઉલેખ્ખનીય છે કે, પ્રિન્સ ‘નચ બલિયે’ પહેલાં ‘રોડીઝ’ (2015), ‘બિગ બોસ 9’ અને ‘સ્પ્લિટ્સવિલા 8′ નો પણ વિજેતા રહી ચૂક્યો છે. ત્યારે મીડિયા સાથેની વધુ વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે, ‘આ … Read More

 • ટેલીવિઝનની આ સંસ્કારી વહુને ચડ્યો ફીટનેસનો ચસ્કો….

  બોલીવુડની હસીનાઓથી લઈને ટીવીની અદાકારો પોતાની ફિટનેસને લઈને એકદમ સજ્જ હોય છે. હેકટીક શેડ્યુલમાં પણ એક્ટ્રેસીસ પોતાની ફિટનેસનું ધ્યાન રાખવાનું ભૂલતી નથી. બોલીવુડની એક્ટ્રેસીસ જ્હાન્વી કપૂર, સારા અલી ખાન, મલાઇકા અરોરાને અવારનવાર જિમની બહાર સ્પોટ કરવામાં આવે છે. આ ઉપરાંત ટીવીની ફેશન આઇકન હિના ખાન પણ કલાકો સુધી જિમમાં પરસેવો પાડતી જોવા મળે છે. હિના … Read More

 • સિદ્ધાર્થ શુક્લા આ એક્ટ્રેસને પણ કરી ચુક્યો છે ડેટ….

  બિગબોસ ૧૩ના સ્પર્ધક સિદ્ધાર્થ શુક્લા વિશે હાલમાં ભારે અફવાઓ ફેલાઈ રહી છે. એવી વાતો ચર્ચાઈ રહી છે કે તેણે દ્રષ્ટિ ધામી, આરતી સિંહ અને સ્મિતા બંસલને ડેટ કરી છે. અને હવે એવા પણ સમાચાર મળી રહ્યા ન્યુઝ આવી રહ્યાં છે તે રશ્મિ દેસાઈ સિવાય સિદ્ધાર્થ શુક્લાને કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલાને પણ ડેટ કરી છે. … Read More

 • ‘નચ બલિયે ૯’નું વિજેતાનું લીસ્ટ થયું લીક, આ કપલ બનશે વિજેતા…..

  ટેલીવિઝનનો ફેમસ ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે ૯’ની આ વખતે ઘનિ૯ બધી ચર્ચાઓ થઇ છે. આ શો બસ હવે થોડા સમયમાં પૂરો થઇ જશે. ત્યારે એક મીડિયા રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, ‘નચ બલિયે ૯’નું વિજેતાનું લીસ્ટ લીક થઇ ગયું છે. ત્યારે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, આ શોના વિનર પ્રિન્સ નરુલા તથા … Continue reading Read More

 • TRP લીસ્ટમાં ફરી એક વખત નંબર ૧ બન્યું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’….

  BARCએ ટીઆરપી લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં આ વખતે ટીઆરપીમાં સૌથી મોટો ફેરફાર જોવા મળ્યો છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નંબર વન પર પહોંચી ગયું છે તેમજ કપિલ શર્માનો શો ટોપ 5ની બહાર નીકળી ગયો છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાભાભીના કમબેક ન્યૂઝને લઈને પણ ટીઆરપીમાં ઘણો વધારો થયો છે. તેમજ બીજા નંબર … Read More

 • અમિતાભે તેમની પત્ની જયાનો નંબર આ નામે કર્યો છે સેવ…..

  અમિતાભ બચ્ચન કાયમ કૌન બનેગા કરોડપતિના સેટ પર સ્પર્ધકો સાથે મજાક મસ્તી કરતા હોય છે. ત્યારે કેબીસીમાં બીગ બી ઘણી વખત તેની પર્સનલ લાઈફ પણ સ્પર્ધકો સાથે શેર કરતા હોય છે. ત્યારે સોમવારના એપિસોડમાં કંઈક આવું જ બન્યું હતું જ્યારે અમિતાભે એક સ્પર્ધકને કહ્યું હતું કે તેના ફોનમાં પત્ની જયા બચ્ચનું નામ શું નામથી સેવ … Read More

Most Viewed News