બોલિવૂડ

 • 42 વર્ષની એકતા કપૂરને મળી ગયો તેનો વેલેન્ટાઈન, શેર કર્યો PIC

  ટીવી ક્વીન એકતા કપૂરની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ટોપ પ્રોડ્યુસર્સમાં થાય છે. છેલ્લા બે દાયકા કરતા પણ વધુ સમયથી તે ટીવી શોઝનું નિર્માણ કરી રહી છે. એકતાએ અનેક બોલિવુડ ફિલ્મો પણ પ્રોડ્યુસ કરી છે.દિગ્ગજ અભિનેતા જિતેન્દ્રની દીકરી 42 વર્ષની છે પરંતુ તેણે હજુ સુધી લગ્ન નથી કર્યા. જો કે 2018નું વર્ષ તેના માટે લકી પુરવાર થવાનું … Read More

 • આ ખાસ દોસ્ત સાથે ખુશ છે કપિલ શર્મા, જાણો કોણ છે

  ફ્લાઇટમાં સુનિલ સાથેના વિવાદ પછી કપિલ શર્માની કરિયર ડગમગી હતી પરંતુ હવે લાગી રહ્યું છે કે ફરીથી કપિલ શર્માની જિંદગી પાટા પર આવી રહી છે. કપિલ પોતાના નવા શોની તૈયારીમાં લાગ્યો છે આ ઉપરાંત પર્સનલ લાઇફમાં પણ કપિલ શર્મા ખુબ જ ખુશ છે. કપિલની આ ખુશીનું કારણ પણ ખાસ છે. કપિલની જિંદગીમાં તેના ખાસ દોસ્ત … Read More

 • બાબા રામદેવના જીવન સંઘર્ષ પર બની સીરીયલ, ૮૫ એપિસોડ માટે ૮૦ કરોડનનુ બજેટ

  જેમ ફિલ્મો પાછળ કરોડોનો ખર્ચ થાય છે તેમ હવે ટીવી શો માટે પણ આવા ખર્ચા થવા માંડ્યા છે. યોગ ગુરૂ બાબા રામદેવએ જીવનકાળમાં અનેક સારા કામ કરી આંતરરાષ્ટ્રીય ખ્યાતી મેળવી છે. હવે તેના જીવન પરથી અજય દેવગણે ટીવી શો બનાવ્યો છે. આ મેગા સિરીઝ ૧૨મી ફેબ્રુઆરીથી ડિસ્કવરી જીત નામની નવી ચેનલ પરથી શરૂ થશે. ‘સ્વામી … Read More

 • કપિલ શર્મા : ટૂંક સમયમાં ફરી એકવાર ટીવી પર કમબેક

  ફેમસ કૉમેડિયન કપિલ શર્મા ટૂંક સમયમાં ફરી એકવાર ટીવી પર કમબેક કરવા જઈ રહ્યો છે, આ ન્યૂઝ કોઈનાથી છૂપા નથી. તેનો આ શો માર્ય સુધીમાં ઑન એર થવાની વાત કહેવામાં આવી રહી છે. ‘ધ કપિલ શર્મા’થી ફેમસ થયેલા કપિલે પોતાના નવા શોનું ટીઝર શૂટ કરી લીધું છે. જેની તસવીરમાં કપિલ ક્યારેક બસમાં તો ક્યારેક રિક્ષામાં … Read More

 • રાજકોટના લિટલ ચેમ્પસ અભિ અજમેરા અને માનસી ધ્રુવ ડાન્સ ઇન્ડિયા ડાન્સ શોમાં છવાયા

  જાણીતા ડાન્સ ઇન્ડિયા ડાન્સ શોમાં રાજકોટની ટેલેન્ટને પ્લેટફોર્મ મળ્યું છે. 6 વર્ષનો અભિ અજમેરા અને 1ર વર્ષની માનસી આ ચેલેન્જને પાર કરી 4થા રાઉન્ડ માટે સીલેકટ થયાનાં સમાચાર રાજકોટમાં મળતાં ખુશીનો માહોલ છવાયો છે. ડાન્સ ઇન્ડિયા ડાન્સ શોએ ટેલીવુડમાં ધમાલ મચાવી છે. આ શો થકી અત્યાર સુધીમાં અનેક ડાન્સરો પોતાના ટેલેન્ટથી દેશ-વિદેશમાં ધૂમ મચાવી રહ્યા … Read More

 • ‘સિયા કે રામ’માં હનુમાનજીનો રોલ નિભાવનાર દાનિશ કૈફીએ કર્યા નિકાહ

  ટીવી પરદાની જાણીતી સિરીયલ ‘સિયા કે રામ’માં હનુમાનજીનો રોલ નિભાવનારા અભિનેતા દાનિશ અખ્તર કૈફીએ પોતાની ગર્લફ્રેન્ડ સાથે નિકાહ કરી લીધા છે. દાનીશ એક રેસલર પણ છે. તેણે ૨૬મી જાન્યુઆરીના રોજ ગર્લફ્રેન્ડ નાદીયા શેખ સાથે શાદી કરી હતી. પોતાની એક તસ્વીર તેણે સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી હતી. દાનિશે કહ્યું હતું કે હું અને નાદીયા છેલ્લા … Read More

 • ‘ભાભીજી’ વિવાદ પર શિલ્પાએ કર્યો આવો દાવો

  ‘બિગ બોસ 11’ની વિનર શિલ્પા શિંદેએ ટીવી શો ‘ભાભીજી ઘર પર હૈ’થી પોતાની ઓળખ બનાવી હતી. આ પછી શોના કારણે તે વિવાદમાં પણ આવી હતી. તેણે પ્રોડ્યુસર પર અનેક પ્રકારના આરોપ પણ લગાવ્યાં હતાં અને મીડિયાના સવાલોનો પણ સામનો કર્યો હતો. જોકે, આ પછી શિલ્પાએ ‘બિગ બોસ’માં ભાગ લીધો અને આ શોને જીત્યો પણ હતો.હવે … Contin Read More

 • બિગબોસ પછી હિનાખાનનું ખુલ્યું નસીબ, હવે જલ્દી જોવા મળશે બોલીવુડમાં

  બિગ બોસમાં પોતાની સફર પુરી કર્યા પછી ફર્સ્ટ રનરઅપ હિના ખાનનું નસીબ ખુલી ગયું છે. હાલમાં તે કલકત્તાનાં એક ફેશન બ્રાંડ હેઠળ લેક્મે ફેશન વીકની શો સ્ટોપર તરીકે જોવા મળી હતી. એક ઈન્ટરવ્યૂ દરકમિયાન હિના ખાનએ કહ્યું કે, હવે તે ટીવી સીરિયલમાં નહીં પણ બોલિવુડમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહી છે. આ દરમિયાન હિના ખાન … Read More

 • ‘બેલનવાલી બહૂ’ની નવી સીરીયલ માં સતત હસ્તી રહેતી ક્રિસ્‍ટલ

  ટીવી સિરીયલ ‘બેલન વાલી બહૂ’ની સ્‍ટારકાસ્‍ટે તાજેતરમાં દિલ્‍હીની ઠંડીનો અનુભવ લીધો હતો. ત્‍યાંના ભોજનનો શ્વાદ પણ માણ્‍યોહ તો. શોમાં ક્રિસ્‍ટલ ડિસુઝા અને કનિદૈ લાકિઅ ધીરજ સરના મુખ્‍ય ભૂમિકામાં છે. બેલન વાલી બહૂમાં ક્રિસ્‍ટલ રૂપા અવસ્‍થીનો રોલ નિભાવી રહી છે. તેણે કહ્યું હતું કે આ શો કોમેડી છે. તમામ એક્‍ટર્સ કનિદૈ લાકિઅ ખુબ ટેલેન્‍ટેડ છે. ક્રિસ્‍ટલે … Read More

 • આેલ્ડ ઇઝ ગોલ્ડ

  નાના પડદાની પ્રખ્યાત સિરિયલ ‘નાગિન 3’નું શૂટિંગ શરૂ થઇ ચૂક્યું છે. પહેલા ખબર એમ હતી કે કરિશ્મા તન્ના, સુરભી જ્યોતિ અને નિતા હસનંદાની ‘નાગિન’ની ત્રીજી સિઝનમાં નાગિન બનીને દર્શકોને ડસવા આવશે. જ્યારે આ શોની શરૂ થવાની તારીખ જેમ જેમ નજીક આવતી ગઇ તેમ મેકરોને લાગ્યું કે નાગિન માટે પરફેક્ટ પાત્ર મૌની રાૅય અને અદા ખાન … Read More

Most Viewed News