બોલિવૂડ

 • બિગ બોસમાં જસલિને શિવાશીષ સાથે લગાવેલ ઠુમકાથી શિવાશીષ થયા ઈમ્પ્રેસ

  બિગ બોસ 12માં રોજ દરરોજ કંઈક ને કંઈક ધમાલ જોવા મળતી હોય છે…..કંઈક ને કંઈક ન્યુ ટાસ્ક આપવામાં આવે છે અને કોણ તેના પર ખરું ઉતરે છે તેની ચકાસણી કરવામાં આવે છે…ત્યારે ડાન્સ માટેના આપવામાં આવેલ ન્યુ ટાસ્કમાં રોહિત અને સૃષ્ટિએ દમદાર ડાન્સ કર્યો…તો બીજી બાજુ જસલીન અને શિવાશીષે પણ પોતાની કમાલ દેખાડી હતી અને … Read More

 • જાણો, ટચૂકડા પરદાની ‘ભાભીજી ઘર પર હે’ ફેમ સૌમ્યા ટંડને શું આપ્યા ખુશખબર….

  ટચૂકડા પરદાની જાણીતી સીરિયલ ભાભીજી ઘર પર હૈ થી તમામના દિલો પર રાજ કરનારી અનિતા ભાભી એટલે કે સૌમ્યા ટંડન હાલમાં પ્રેગ્નન્ટ છે…જેને પોતાના ફેન્સ સાથે એક ખાસ પોસ્ટ શરે કરી ખુશખબરી સંભળાવી છે….. સૌમ્યા પોતાનો પ્રેગ્નન્સી પીરિયજ એન્જોય કરી રહી છે…..તે ખૂબજ ખુશ છે….એક અનોખા અહેસાસ સાથે સૌમ્યા ગર્ભવતી બની છે…ત્યારે તે પળ પળ … Read More

 • કપિલ શર્માના નવા કોમેડી શોમાં ફરી જોવા મળશે ગુથ્થી-કપિલની જુગલબંધી

  ટચૂકડા પરદાના કોમેડિયન કિંગ કહેવાતા કપિલ શર્મા તેના કોમેડી શોથી જગભરમાં પ્રખ્યાત છે….કપિલનો શો જોવા લોકો ટેલીવિઝન સામે ગોઠવાઈ જાય છે….કોમેડી નાઈટ્સ વિથ કપિલના તમામ કલાકારો ખૂબજ ફેમસ છે…પરંતુ વચ્ચે કપિલની ટબિયત લથડતા તેના શોને ધણી મુશ્કેલી પડી હતી અને શોને વિરામ આપવો પડ્યો હતો.,..પરંતુ હવે ફરી કપિલ ટચૂકડા પરદે નવા કોમેડી શો સાથે કમબેક … Read More

 • ટીવી એકટ્રેસ સરગુન મહેતાની હોટ તસ્વીરો છવાઈ સોશિયલ મીડિયા પર

  એકદમ સીમ્પલ ગર્લનો રોલ ભજવતી ટીવી એકટ્રેસ સરગુન મહેતા એકદમ હોટ અને બોલ્ડ બનતી જાય છે…ત્યારે પોતાની બોલ્ડનેશ બતાવતી સરગુનની તસ્વીરોએ સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા છે… કેટલીય ટીવી એકટ્રેસ પોતાની હોટ તસ્વીરો સોશિયલ મિડિયા મુકી ધમાલ મચાવતી હોય છે…ત્યારે હવે આ લિસ્ટમાં વધુ એક નામ જોડાયું છે, જે છે સરગુન મહેતા….. સરગુન આજકાલ પોતાની રજાઓ … Read More

 • બિગ બોસમાં જસલિને શિવાશીષ સાથે લગાવ્યા ઠુમકા, કહ્યું – ‘મુજે તો તેરી લત લગ ગઈ’

  બિગ બોસ 12માં રોજ દિવાળી ધમાકા જોવા મળી રહ્યા છે…….જેથી પાછલા એક સપ્તાહથી ઘરમાં નવા નવા મહેમાનો પણ આવી રહ્યા છે…..ઘરમાં થઈ રહેલ આ દિવાળી ધમાકા દરમિયાન રોહિત અને સૃષ્ટિએ દમદાર ડાન્સ કર્યો…તો બીજી બાજુ જસલીન અને શિવાશીષે પણ પોતાની કમાલ દેખાડી હતી અને લોકોમાં છવાઈ ગયા હતા…..આવો જાણીએ કેવો રહ્યો હતો આ પુરો એપિસોડ………… … Read More

 • એકતાની વધુ એક કોમેડી વેબ સિરિઝે ટેલિવુડમાં મચાવી ધમાલ

  ટેલિવીઝન ક્ષેત્રે જેમના નામની ચર્ચા ચારોતરફ ચાલી રહી છે તેવી લોકોની ફેંમસ પ્રોડ્યુસર એકતા કપૂર ફરી એક જોરદાર કોમેડી વેબ સિરીઝ લઈને આવી રહી છે જેનું નામ છે, ‘બેબી કમ ના’……… મળતી માહિતી મુજબ, એકતા કપૂરે આ વેબ સિરીઝમાં કામ કરનાર તમામ કલાકારો માટે ખાસ સ્ક્રિનીંગની વ્યવસ્થા કરવામાં આવી હતી…..આ વેબ સિરિઝમાં શ્રેયસ તાલપડે, ચંકી … Read More

 • ટીવી સ્ટાર અનિતાએ શેર કર્યો પતિ સાથેનો ખાસ video, જુઓ

  ટીવી શો નાગિનથી ઘરે ઘરમાં પ્રખ્યાત થયેલી અનીતા હસનંદાની હાલ તેના પતિ રોહિત શેટ્ટી સાથે સ્વિટ્ઝરલેન્ડમાં વેકેશન માણી રહી છે. અનીતાએ આ વેકેશનનો એક વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. આ વિડીયોમાં તે કાજોલ, શાહરુખના પ્રખ્યાત ગીત પર પતિ સાથે ઝુમતી જોવા મળે છે. View this post on Instagram What is Switzerland without … Read More

 • કપિલ શર્મા અને ગીન્નીના 12મી ડિસેમ્બરે જલંધરમાં લગ્ન

  ચાલુ વર્ષે લગ્નના બંધનમાં બંધાનારા સેલેબ્સની યાદીમાં કપિલ શમાર્નું નામ પણ જોડાઇ ગયું છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નના એક મહિના બાદ કપિલ શમાર્ પણ સાત ફેરા લેશે. કપિલ શમાર્એ લગ્નની તારીખ જાહેર કરતાં જણાવ્યું કે, લગ્ન 12 ડિસેમ્બરના રોજ ગિન્નીના હોમ ટાઉન જાલંધરમાં યોજાશે. કપિલ શમાર્એ કહ્યું છે કે અમે સાદગીથી આ સમારંભ … Read More

 • અનુ મલિકની ઈન્ડિયન આઈડલમાંથી હકાલપટ્ટી

  સોના મહાપાત્ર અને શ્વેતા પંડિત તેમ જ અન્ય બે સિંગર દ્વારા જાતીય સતામણીના આક્ષેપો બાદ સોની ટીવીએ સંગીતકાર અનુ મલિકને ઈન્ડિયન આઈડલ-10ના જજપદ પરથી હટાવ્યા હતા. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી મી ટૂ મુવમેન્ટ બાદ આ કિસ્સાઆે સામે આવ્યા હતા. જોકે મલિકે આ આક્ષેપોનો ઈનકાર કર્યો હતો. જજપદેથી હટાવવા બાબતે તેમણે જણાવ્યું હતું કે મારા … Read More

 • બિગબોસ-૧૨: વર્લ્ડકપની ઘટનાને યાદ કરી રડી પડ્યો શ્રીસંત

  બિગબોસમાં qક્રકેટર શ્રીસંતની અનૂપ જલોટા સાથે મુખ્ય ઘર એટલે કે બિગ બોસના મેન હાઉસમાં એન્ટ્રી થઇ ચુકી છે. આ પ્રવેશ પહેલા શ્રીસંત અનૂપ જલોટા સામે રડી પડ્યો હતો. જ્યારે એકવાર ફરી qક્રકેટ ન રમવાનું દર્દ તેની આંખોમાં છલકાયું હતું. એટલું જ નહી પરંતુ શ્રીસંતે વર્લ્ડ કપની એ ઘટનાને પણ યાદ કરી જેમાં તેનું નામ પણ … Read More

Most Viewed News