ટોયોટાએ ભારતમાં લોન્ચ કરી Etios Liva, જાણો શું છે ખાસિયત

August 8, 2018 at 5:27 pm


ટોયોટા કિર્લોસ્કર મોટરએ Etios Liva હેચબેક કારનું નવું લિમિટેડ એડિશન વેરિઅન્ટ રજૂ કર્યું છે. તેનું નામ Dual-Tone Liva રાખવામાં આવ્યું છે. આ નવી કારના પેટ્રોલ વેરિયન્ટની કિંમત 6.50 લાખ રૂપિયા છે. જ્યારે ડિઝલ મોડલની કિંમત 7.65 લાખ છે. આ મોડલનો લુક સ્પોર્ટી રાખવામાં આવ્યો છે. આગામી દિવસોમાં શરૂ થતાં તહેવારોમાં કારનું વેચાણ વધે તે માટે કંપનીએ લિમિટેડ એડિશનની સ્ટ્રેટજી રાખી છે

Comments

comments

VOTING POLL