ટીવી સ્ટાર ટીના બની સિન્ડ્રેલા, pics

April 16, 2018 at 12:56 pm


ટીવી સ્ટાર ટીના દત્તાની કેટલીક તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે. આ તસવીરમાં તે સિન્ડ્રેલા લુકમાં જોવા મળી રહી છે. ટીના દત્તા ટીવી સીરિયલ ઉતરનથી ખૂબ પ્રખ્યાત થઈ હતી. આ તસવીરોમાં ટીનાએ કરાવેલું મેકઓવર નજર પડે છે. આ ફોટોશૂટ ટીનાએ જંગલમાં કરાવ્યું છે. ટીના દત્તાના આ લુકને લોકોએ ખૂબ પસંદ કર્યો છે.

Comments

comments

VOTING POLL