અન્ડર-19 ટીમએ સીરીઝ કબજે કરી પરંતુ અર્જુનએ કર્યા ફેન્સને નિરાશ

July 28, 2018 at 11:35 am


શ્રીલંકામાં અન્ડર 19 ભારતીય ટીમનું પ્રદર્શન સારું રહ્યું. આ મેચ દરમિયાન ટીમએ નવો રેકોર્ડ બનાવી 2 ટેસ્ટની સીરીઝ જીતી લીધી છે. પરંતુ આ સીરીઝમાં અર્જુન તેંડૂલકરનું પ્રદર્શન સારું રહ્યું નહીં. ક્રિકેટ રસીયાઓને અર્જુન પાસેથી સારા પ્રદર્શનની આશા હતી. જો કે આ સીરીઝમાં અર્જુન તેંડૂલકરના પ્રદર્શન કરતાં વધારે સારું પ્રદર્શન અન્ય ખેલાડીઓનું રહ્યું છે.

Comments

comments

VOTING POLL