સાબુ, ટુથપેસ્ટનો ઉપયોગ બીમારીને આપી શકે છે આમંત્રણ

June 26, 2018 at 6:08 pm


એક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે ટૂથપેસ્ટ અને સાબુમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિફંગલ તત્વ ટ્રાઈક્લોસન હોય છે. જેના ઉપયોગથી મોટા આંતરડામાં સોજો અને કેન્સર પણ થઈ શકે છે.

રિસર્ચ દરમિયાન ટ્રાઈક્લોસનનો પ્રયોગ ઉંદર પર કરવામાં આવ્યો હતો. આ રિસર્ચના અંતે સાબિત થયું હતું કે થોડા સમય માટે ઓછા ટ્રાઈક્લોસનના કારણે મોટા આંતરડામાં સોજો આવી ગયો હતો અને કોલાઈટિસ સાથે જોડાયેલી બીમારી વધવા લાગી હતી. આથી ઉંદરડામાં મોટા આંતરડામાં સોજો જોવા મળ્યો હતો.

Comments

comments