વિરાટએ 23મી સદી ફટકારી અનુષ્કાને કરી kiss… video થયો વાઇરલ

August 22, 2018 at 11:12 am


વિરાટ કોહલી હાલ ઈગ્લેંડમાં સીરીઝ રમી રહ્યો છે. આ પાંચ મેચની સીરીઝ જોવા માટે પત્ની અનુષ્કા શર્મા પણ પહોંચી છે. મેચના ત્રીજા દિવસ કેપ્ટન વિરાટ કોહલીએ 23મી સદી ફટકારી હતી. આ સમયે સ્ટેડિયમમાં અભિનેત્રી અનુષ્કા શર્મા પણ હાજર હતી. વિરાટ કોહલી પહેલી પારીમાં 97 રન પર આઉટ થઈ ગયો હતો જ્યારે બીજી પારીમાં તેણે સદી ફટકારી હતી. આ વાતની ખુશીમાં તેણે પીચ પરથી પત્ની અનુષ્કાને ફ્લાઈંગ કિસ આપી હતી અને સામે અનુષ્કા શર્માએ પણ તેને પ્રત્યુત્તર આપ્યો હતો. બંનેનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

Comments

comments

VOTING POLL