કેપ્ટન તરીકે 7000 રન કરવાની સિદ્ધિ હાંસલ કરી વિરાટ કોહલીએ…

August 4, 2018 at 11:29 am


વિરાટ કોહલીએ 149 રનની ઇનિંગ દરમિયાન કેપ્ટન તરીકે સાત હજાર રન પૂર્ણ કરવાની સિદ્ધિ મેળવી હતી. કોહલીએ 124 ઇનિંગમાં સાત હજાર રન બનાવ્યા હતા અને તે સૌથી ઝડપી સાત હજાર રન બનાવનાર કેપ્ટન બની ગયો હતો. આ મામલે કોહલીએ વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ બ્રાયન લારાને પાઓછળ છોડયો હતો. લારાએ કેપ્ટન તરીકે 164 ઇનિંગમાં સાત હજાર રન પૂર્ણ કર્યા હતા. આમ, લારા અને કોહલી વચ્ચે 40 ઇનિંગનું મોટું અંતર છે. આ લિસ્ટમાં પોન્ટિંગ ત્રીજા નંબરે છે. પોન્ટિંગે 165 ઇનિંગમાં સાત હજાર રન બનાવ્યાહતા. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્કે 166 ઇનિંગમાં અને ઇંગ્લેન્ડના અનુભવી ઓપનર કૂકે 171 ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી.

Comments

comments

VOTING POLL