બચીને રહેજો whatsappના આ મેસેજથી, તમારી જાણકારી મળી જશે સ્ટોકર્સને

August 8, 2018 at 5:41 pm


સાઈબર ક્રાઈમનું પ્રમાણ દિવસને દિવસે વધી રહ્યું છે. અવારનવાર ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને છેતર્યા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી જ રહે છે. જો કે તાજેતરમાં મળતી જાણકારી અનુસાર સાઈબર ક્રાઈમ કરતાં સ્ટોકર્સે લોકોને છેતરવા માટે એક નવો રસ્તો શોધી કાઢ્યો છે. જી હાં સ્ટોકર્સ વોટ્સએપનો ઉપયોગ કરી અને તમારી જાસૂસી કરી શકે છે.

સ્ટોકર એવો વોટ્સઅપ મેસેજ તૈયાર કરે છે જે ગુગલ લિંક જેવો જ હોય છે તેમાં ખાસ સ્કિમ કે કલાકારોના ફોટો હોય શકે છે આ ફોટો ડાઉનલોડ કર્યા બાદ તેને ડીલીટ કરી દેવાથી પણ સ્ટોકર્સ સુધી તમારા લોકેશન સહિતની જાણકારી પહોંચી જતી હોય છે. આ પ્રકારની લિંક આઈપી લોગર ક્લાયન્ટના માધ્યમથી તૈયાર કરવામાં આવે છે.

Comments

comments

VOTING POLL