વોટ્સઅપ પર ફેક ન્યુઝ વાઈરલ થતાં અટકાવશે આ ફીચર

July 9, 2018 at 6:50 pm


વોટ્સઅપમાં વાઈરલ થયા ફેક મેસેજ લોકો માટે જીવનનું જોખમ ઊભુ કરી રહ્યા છે ત્યારે વોટ્સ અપ એક નવું ફીચર લાવ્યું છે. જેના કારણે ફેક મેસેજ વાઈરલ કરતાં લોકોએ સાવધાન થઈ જવું પડશે. કારણ કે એકવાર આ ફીચર વોટ્સઅપમાં એક્ટિવ થઈ ગયું તો તેની મદદથી શંકાસ્પદ મેસેજની લિંક સુધી સરળતાથી પહોંચી શકાશે. આ ખાસ ફિચર ફેક મેસેજને વાઈરલ થતા અટકાવવા માટે રજૂ કરવામાં આવનાર છે.

Comments

comments

VOTING POLL