World Lattest News

 • પ્રિન્સ ચાલ્ર્સ આજથી ભારતના પ્રવાસેઃ જળવાયુ પરિવર્તન અંગે ચર્ચા

  બ્રિટનના પ્રિન્સ ચાલ્ર્સ બે દિવસના ભારતના પ્રવાસે આજે નવી દિલ્હી આવી રહ્યા છે. તેમની યાત્રા દરમિયાન ભારત-બ્રિટનના દ્વિપક્ષીય સંબંધોને મજબૂતી આપવા મામલે જોર અપાશે અને સાથે જ સ્થિરતા અને જળવાયુ પરિવર્તન જેવા વૈિશ્વક પડકારો પર પણ ગંભીર ચર્ચા થશે. ચાલ્ર્સ તેમના બે દિવસીય પ્રવાસમાં રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ સાથે મુલાકાત કરશે. આ મુલાકાત સમયે તેઆે … Read More

 • 2030 સુધી ભારતમાં 31 કરોડ ગ્રેજ્યુએટ હશે, પરંતુ 50% પાસે નોકરી મેળવવાનું કૌશલ્ય નહી હોય

  યુનિસેફના સ્કીલ્સ ડેવલોપમેન્ટના તાજેતરના અહેવાલમાં ભારતના આગામી સમય માટે ચાેંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ મુજબ એશિયા ખંડના દેશો પૈકી ભારતમાં 2030 સુધીમાં સૌથી વધુ 30 કરોડ સ્નાતકો હશે, પરંતુ તેમાંથી 50 ટકા સ્નાતકો પાસે નોકરી મેળવવા માટે જરુરી કોશલ્ય નહી હોય. યુનિસેફે ગત મહિને જીબીસી – એજ્યુકેશન 2020 સ્કીલ્સ સ્કોરકાર્ડ શીર્ષક સાથે તાજો … Read More

 • ચેરિટી કાયદાનો ભંગ કરવા બદલ ટ્રમ્પને કરાયો 20 લાખ ડોલરનો દંડ

  અમેરિકાના ચેરિટીને લગતા કાયદાનો ભંગ કરવા બદલ ન્યૂયોર્કના એક ન્યાયાધીશે દેશના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ્ને 20 લાખ ડોલર (રૂપિયા 14 કરોડ 27 લાખ પાંચ હજાર)નો દંડ ફટકાર્યો છે. આ કેસ ચેરિટી એથિક્સને લગતો છે અને દંડની રકમ કાયદેસર નોન-પ્રોફિટ સંસ્થાઓને ચૂકવવાનો ટ્રમ્પ્ને આદેશ આપવામાં આવ્યો છે. આ સિવિલ કેસ ટ્રમ્પ્ની એક ભૂતપૂર્વ ચેરિટેબલ સંસ્થા અને સ્ટેટ … Read More

 • જો મને ભારતને સાેંપવામાં આવ્યો તો આત્મહત્યા કરી લઈશઃ નિરવ મોદી

  પંજાબ નેશનલ બેંક છેતરપિંડી મામલાના મુખ્ય આરોપી અને દેશના ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીની જામીન અરજી ફરી એકવાર યૂકેની કોર્ટમાં ફગાવી દેવામાં આવી છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન નીરવ મોદીએ ફરી એકવાર પોતાના પરથી કાબુ ગુમાી દીધો અને ધમકી ભરેલી શૈલીમાં કüુ કે, જો તેને ભારતને પ્રત્યપિંત કરવામાં આવશે તો તે આત્મહત્યા કરી લેશે. નીરવ મોદીએ … Read More

 • default
  ભારતમાં આત્મઘાતી હુમલાની નિષ્ફળ કોશિષ કરી હતી આઈએસના આતંકીઆેએઃ અમેરિકાનો ખુલાસો

  ખૂંખાર આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટના ચીફ અબુ બકર અલ-બગદાદીના મૃત્યુ બાદ પણ ખતરો હજુ ટળ્યો નથી. જો કે વાત એમ છે કે આ આતંકી સંગઠન દુનિયાભરમાં પોતાનો પગપેસારો કરી ચૂકયું છે. અમેરિકાનું કહેવું છે કે અત્યારે દુનિયામાં ની 20 બ્રાન્ચ ખૂલી ચૂકી છે. ચિંતાની વાત એ છે કે એક શાખા દક્ષિણ એશિયામાં પણ એિક્ટવ છે … Read More

 • default
  અમેરિકામાં વસતા ભારતીયો માટે ખુશખબરઃ નવી હેલ્થકેર પોલિસી અટકી

  અમેરિકાનાં ફેડરલ જજ દ્વારા ઇમિગ્રન્ટસ માટે ટ્રમ્પનાં ફરજિયાત હેલ્થ ઇન્સ્યોરન્સ નિયમનો અમલ રોકવામાં આવ્યો છે. ટ્રમ્પે નવી હેલ્થ કેર પોલિસી રજૂ કરી હતી જેમાં ઇમિગ્રન્ટસ પૈસા ન ચૂકવે તો તેને હેલ્થ કેરનાં લાભ આપવા પ્રતિબંધ મૂક્યો હતો. જજનાં આ આદેશને કારણે ટ્રમ્પ સરકારને વધુ એક ફટકો પડયો છે. ટ્રમ્પે નવી હેલ્થ કેર પોલિસીમાં એવી જોગવાઈ … Read More

 • default
  હવે આખું પાકિસ્તાન બંધ કરી દઈશ

  પોતાના હજારો સમર્થકો સાથે કરાંચીથી આઝાદી કુચ લઈને ઈસ્લામાબાદ પહાેંચી ગયેલા કટ્ટરવાદી મુલલા ફઝલુ ઉર રહેમાને ઇમરાન ખાનને રાજીનામું આપવા માટે આપેલી બે દિવસની સમયમર્યાદા રવિવારે રાત્રે પૂરી થઈ ગઈ છે અને હવે આ કટ્ટરવાદી એ ઇમરાન ખાનને એવી ધમકી આપી છે કે હવે આખું પાકિસ્તાન બંધ પાડી દઈશ. ઇસ્લામાબાદ બંધ નું એલાન અપાયા બાદ … Read More

 • default
  અલ બગદાદીની બાતમી આપનારને 25 મિલિયન ડોલરનું ઇનામ મળે તેવી સંભાવના

  વિશ્વના ટોચના ત્રાસવાદી અબુ બકરના માથા માટે જાહેર કરાયેલું 25 મિલિયન ડોલરનું ઇનામ આંશિક રીતે અથવા પૂર્ણ રીતે બાતમીદારને મળશે તેવું અત્રેના એક અગ્રણી અખબારે જણાવ્યું હતું. ઇસ્લામિક સ્ટેટ આઇએસઆઇએસના ત્રાસવાદીએ સિરિયામાં બગદાદીની હિલચાલની માહિતી આપી હતી જેના આધારે બગદાદીના સેફ હાઉસ પર યુએસ સ્પેશિયલ ફોસ}સના કમાન્ડો 26 આૅક્ટોબરના શનિવારે ત્રાટક્યા હતા. બાતમીદા અલ બગદાદીરે … Read More

 • default
  પાકિસ્તાનઃ કરાચી-રાવલપિંડી તેજગામ એક્સપ્રેસમાં આગ લાગી, 16 પ્રવાસીનાં મોત

  કરાચી-રાવલપિંડી તેજગામ એક્સપ્રેસ માં સવારે આગ લાગવાની જાણકારી મળી છે. આ આગમાં સપડાઈને 16 લોકોનાં મોત થયા છે જ્યારે 13 પ્રવાસી ગંભીર રીતે દાઝી ગયા છે. ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહાેંચેલી પોલીસે રાહત અને બચાવ કાર્ય શરુ કરી દીધું છે. હજુ સુધી એ વાતની જાણકારી નથી મળી કે ટ્રેનમાં આગ કેવી રીતે લાગી. મળતી જાણકારી … Read More

 • અમેરિકાએ બગદાદીના ઉત્તરાધિકારીને પણ ઠાર કર્યો : ટ્રમ્પ

  આઈએસના આકા અબુ બકર અલ બગદાદીને ઠાર કર્યા બાદ હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેના ઉત્તરાધિકારી અને બગદાદી પછી આઈએસના નંબર વન અધિકારીને ઠાર કર્યો હોવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે પોતાના ટિંટર હેન્ડલ પરથી ટંીટ કરીને આ અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે બગદાદી બાદ આતંકી સંગઠનની કમાન અબ્દુલ્લાહ કાર્દશ પાસે … Read More

Most Viewed News
VOTING POLL