World Lattest News

 • અમેરિકાના ટેકસાસમાં સ્કૂલમાં ફાયરિંગ: 10થી વધુનાં મોત

  અમેરિકાના ટેક્સાસ સ્થિત એક સ્કૂલમાં થયેલા ગોળીબારમાં અંદાજિત 10 લોકોએ જીવ ગુમાવ્યા. સ્થાનીક મીડિયા મુજબ, હુમલાવરે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે આવી જ રીતે ફેબ્રુઆરીમાં ફ્લોરિડાની એક હાઈસ્કૂલમાં ગોળીબાર થયો હતો જેમાં 17 લોકોના મોત નીપજ્યા હતા. નજીકના હેરિસ કાઉન્ટીમાં શેરિફ ઓફિસે જણાવ્યું કે ગોળીબાર બંધ થઈ ગયો છે અને ઘાયલોની સારવાર ચાલી … Read More

 • default
  આતંકી સંગઠન સીમીના સંસ્થાપક સહિત 18ને સાત વર્ષની સજા

  એનઆઈએની વિશેષ અદાલતે આતંકી સંગઠન સીમીના સંસ્થાપક સફદર નાગોરી સહિત 18 કાર્યકતર્ઓિને સાત વર્ષની સજા ફટકારી છે. અદાલતે તેમને કેરળમાં વર્ષ 2007માં પ્રતિબંધિત સંગઠન માટે શસ્ત્ર તાલીમ શિબિર આયોજિત કરવાના ગુનામાં દોષિત ઠેરવ્યા હતા. અદાલતે ન્યાયાધીશ કૌસર ઈદાપ્પતગતે ગેરકાયદેસર ગતિવિધિઓ અટકાવની કલમ, વિસ્ફોટક પદાર્થ અધિનિયમની વિવિધ કલમ અને ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 120-બી હેઠળ … Read More

 • તાનાશાહ કિમ જોંગ અને ડોનાલ્ડ ટ્રંપ વચ્ચે 12 જૂને સિંગાપુરમાં થશે મુલાકાત

  અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન પ્રથમ વખત એકબીજાને મળશે. આગામી 12 જૂને ડોનાલ્ડ ટ્રંપ અને કિમ જોંગ ઉનની મુલાકાત સિંગાપુરમાં થશે. આ મુલાકાત દુનિયાની નજર રહેશે. માર્ચમાં ખબર આવી હતી ટ્રંપ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનને મળવા માટે તૈયાર છે. ત્યાં હવે ડોનાલ્ડ ટ્રંપે આજે પોતેજ ટ્વિટ દ્વારા … Read More

 • default
  અમેરિકા, જાપાન અને ભારતની સંયુકત નૌકા કવાયત

  ભારતીય સેનાના નૌકાદળના ત્રણ જહાજ સિંગાપોર તરફ રવાના થઈ ગયા છે અને તેઓ પ્રશાંત મહાસાગરમાં અમેરિકા અને જાપાનની નેવીની સંયુકત એકસરસાઈઝમાં જોડાઈ જવાના છે. આ કવાયતને મલાબાર કવાયત નામ આપવામાં આવ્યું છે. સિંગાપોર ખાતેના ભારતના હાઈ કમિશનર જાવેદ અશરફે પત્રકારોને એવી માહિતી આપી છે કે, નૌકાદળના કાફલામાંથી ત્રણ નવલશીપ એટલે કે નૌકા જહાજો એકસરસાઈઝમાં જોડાવા … Read More

 • default
  ઈરાન પર અમેરિકી પ્રતિબંધથી ભારત પર દબાણ આવશે

  અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે પ્રકારે ઈરાન પરમાણુ ડિલને રદ કરી નાખી છે તેની અસર ભારત ઉપર પડયા વગર રહેશે નહી. ઈરાન સાથે આર્થિક અને કુટનીતિક સંબંધશેને લઈને ભારતે છેલ્લા ત્રણ વર્ષોમાં ઘણું દાવ પર લગાવી દીધું છે પછી તે દેશની ઉજાર્ સુરક્ષાને મજબૂત બનાવવાની હોય અથવા અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના કાવતરાઆેને તોડવાનું કામ અથવા તો ચીનના … Read More

 • default
  ઇરાન પરમાણૂ સમજૂતિથી અલગ થયું અમેરિકા: ફ્રાંસ, જર્મની, યુકેની નારાજગી

  અમેરિકાએ મંગળવારના રોજ ઇરાન પરમાણુ સમજુતિથી પોતાને અલગ કરી દીધું છે. અમેરિકાના રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ આ જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે અમે ઇરાનને પરમાણુ બનાવવા માટે રોકી શકતા નથી. આ સમજૂતિ અંદરથી દોષપૂર્ણ છે. આ વિનાશકારી કરારના કારણે તેહરાનને કરોડો ડોલર આપ્યા તેમ છતાં તેને પરમાણુ હથિયાર બનાવવા માટે રોકી શકી નહીં. તો યુરોપીય … Read More

 • default
  એક થયો ઉત્તર અને દક્ષિણ કોરિયાનો સમય

  ઉત્તર કોરિયાએ પોતાના બદલાતા વલણનો પરિચય આપતા પોતાની ઘડિયાળોનો સમય અડધો કલાક આગળકરી તેને દક્ષિણ કોરિયાના ટાઈમ ઝોન સાથે મેળવી દીધો છે. ઉત્તર કોરિયાની સરકારી મીડિયાએ આ જાણકારી આપી છે. ગત સપ્તાહે બંને કોરિયન દેશો વચ્ચે થયેલી શિખર બેઠક બાદ ઉત્તર કોરિયાએ આ પગલું ઉઠાવ્યું છે. ઉત્તર કોરિયાની સરકારી ન્યૂઝ એજન્સી કેસીએનએ કહ્યું કે, ઐતિહાસિક … Read More

 • પાકિસ્તાનમાં રેકોર્ડ બ્રેક 50.2 ડિગ્રી તાપમાન

  પાકિસ્તાનમાં પણ ગરમીમાંથી કોઈ રાહત નથી. સોમવારે એટલે કે 30 એપ્રિલે પાકિસ્તાનમાં 50.2 ડિગ્રી તાપમાન નાેંધાયું. પાકિસ્તાનના દક્ષિણ ભાગમાં આવેલા અને 1.1 મિલિયન વસ્તી ધરાવતા નવાબશાહ શહેરમાં રેકોર્ડબ્રેક ગરમી નાેંધાઈ. હવામાનશાસ્ત્રીઆેના મતે એપ્રિલ મહિનામાં 50.2 ડિગ્રી તાપમાન ક્યારેય વિશ્વમાં કોઈ સ્થળે નથી નાેંધાયું. વર્લ્ડ મીટિઅરોલોજિકલ આેર્ગેનાઈઝેશન (ઠખઘ) વૈિશ્વક સ્તરે તાપમાનનો રે Read More

 • default
  સાઉથ ચાઉના સી ઉપર ચીને ફરી પોતાનો હક્ક દશર્વ્યિો: ક્રુઝ મિસાલઈલો તૈનાત

  ચીને વિવાદાસ્પદ દક્ષિણ ચીન સમુદ્રમાં એન્ટી-શિપ ક્રૂઝ મિસાઇલો અને જમીન પરથી હવામાં વાર કરનાર મિસાઇલ સિસ્ટમ તૈનાત કરવાનો ગુરૂવારના રોજ બચાવ કર્યો. તેણે કહ્યું કે આ વિસ્તાર પર તેનું નિર્વિવાદ આધિપત્ય છે. આપ્ને જણાવી દઇએ કે ચીનનું સાઉથ ચાઇના સી અને ઇસ્ટ ચાઇના સી બંનેમાં કબ્જાને લઇ તમામ દેશો સાથે વિવાદ છે. ચીન લગભગ આખા … Read More

 • ટ્વિટરએ પણ વેચ્યાં હતા યુઝર્સના ડેટા : રીપોર્ટ

  ફેસબુક બાદ વધુ એક સોશિયલ મીડિયાનું નામ ડેટા લીક મામલે પ્રકાશમાં આવ્યું છે. કરોડો યુઝર્સ ધરાવતાં ટ્વિટરએ પણ ડેટા લીક કર્યો હોવાનો ધડાકો એક રીપોર્ટમાં થયો છે. ઉલ્લેખનીય છે કે ટ્વીટરએ બ્રિટિશ ડેટા ફર્મ કેમ્બ્રિજન એનાલિટીકાને યૂઝર્સના ડેટા વેચ્યા હતા. આ ઘટના વર્ષ 2015ની હોવાનું પણ જાણવા મળે છે. એક વેબસાઈટમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા રીપોર્ટ … Continue reading Read More

Most Viewed News
VOTING POLL