World Lattest News

  • default
    ભારત ઉપર નજર રાખવા માટે સ્પેસ પ્રોગ્રામમાં 5 અબજ રૂપિયા રોકશે પાકિસ્તાન

    Read More

  • ૧૯૫૩ પછી પહેલીવાર ઉત્તર અને દક્ષિણ કોરિયાના વડાઓ વચ્ચે થઈ ઐતિહાસીક મુલાકાત

    ૧૯૫૩ના વિધ્વંસક કોરિયન યુદ્ધના છ દાયકાથી વધુ સમય બાદ કિમ જાેંગ ઉન દક્ષિણ કોરિયાની ધરતી પર પગ મૂકનાર પ્રથમ ઉત્તર કોરિયન શાસક બન્યા છે. આજે ઉત્તર કોરિયાના નેતા કિમ જાેંગ ઉને દક્ષિણ કોરિયાના રાષ્ટ્ર્રપતિ મૂન જેઈ ઈન સાથે તે અસૈન્યકૃત ક્ષેત્રમાં હાથ મિલાવ્યા હતા જે બન્ને દેસો વચ્ચે સરહદી ક્ષેત્ર છે. કિમે આ મુલાકાત દરમિયાન … Continue reading Read More

  • ચીનમાં હવે વર્તણુંકના આધારે વિમાન કે ટ્રેનમાં મુસાફરી કરવા દેવાશે

    આપણા દેશમાં પ્લેનમાં કે ટ્રેનમાં અત્યતં ખરાબ અને અમાનવીય વર્તન કરનારા લોકો માટે કોઈ ખાસ કડક સજાની જોગવાઈ નથી. યારે આવા કેસ બને છે ત્યારે સરકાર ઉંચી–નીચી થાય છે અને ચર્ચાઓ થાય છે પરંતુ ચીન હવે આપણાથી ઘણું આગળ નીકળી ગયું છે અને આ દિશામાં તેણે કેટલાક નક્કર પગલાં જાહેર કર્યા છે. ૨૦૨૦ સુધીમાં ચીન … Continue reading ચીનમાં હવે વર્તણુંકના આધારે વિમાન કે Read More

  • પાકિસ્તાનનો દાવો, રશિયામાં ભારત સાથે થશે સંયુકત સૈન્ય અભ્યાસ

    પાકિસ્તાને દાવો કર્યેા છે કે તે ભારત સાથે સંયુકત સૈન્ય અભ્યાસ કરવા જઈ રહ્યું છે. જો આવું બને તો પહેલી વખત ભારત–પાકિસ્તાન સૈનિકો આમને–સામને ન થઈને સંયુકત સૈન્ય અભ્યાસમાં ભાગ લેશે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલય તરફથી આ વાતની સ્પષ્ટ્રતા કરવામાં આવી છે કે પાકિસ્તાન શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ના બેનર હેઠળ ભારત અને બીજા ક્ષેત્રીય દેશો સાથે … Continue reading Read More

  • મોદી-જિન્પિંગ વચ્ચે સરહદ સહિતના મુદ્દે વાટાઘાટો

    પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગથી બે દિવસની અનૌપચારિક શિખર વાતાર્ માટે ચીનના વુહાન પહાેંચી ચૂકયા છે. અહી અંદાજે 24 કલાકની અંદર જ મોદી અને શી જીનપિંગની વચ્ચે 6 મુલાકાતો થશે. તેમાં એક મુલાકાત ઇસ્ટ લેકમાં બોટ પર પણ થવું છે. આ મુલાકાતોમાં બંને નેતા દ્વિપક્ષીય સંબંધોને વધારવાની રણનીતિ અને દીર્ધકાલીન પરિપ્રેક્ષ્યથી સમીક્ષા કરશે. કહેવાઇ … Read More

  • અમેરિકામાં ૬૦ હજાર ભારતીયો બેરોજગાર થઈ જશે

    અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ તંત્રના ‘અમેરિકા ફસ્ર્ટ’ નીતિ તરફ વધવાથી અંદાજે ૬૦,૦૦૦ ભારતીયો ત્યાં બેરોજગાર થઈ જશે. તેમાં ૮૦ ટકા મહિલાઓનો સમાવેશ થાય છે. ટ્રમ્પ તંત્રએ એચ–૪ વિઝાધારકોની વર્ક પરમીટ ખતમ કરવાનો નિર્ણય લીધો છે. એચ–૧બી વિઝાધારકોના જીવનસાથીને એચ–૪ વિઝા આપવામાં આવે છે. એચ–૪ વિઝાધારકોમાં મોટી સંખ્યામાં ભારતીયો છે જેમાં મોટાભાગની મહિલાઓ સમાવિષ્ટ્ર છે. બરાક ઓબામા … Read More

  • default
    પાક.ને ફરી ભારતનો તમાચો: ઈસ્લામાબાદમાં યોજાનારી સાર્ક સમિટમાં ભાગ નહીં લ્યે

    ભારત ચાલુ વર્ષે યોજાનારી 20મી સાર્ક સમિટની બેઠકનો પણ બહિષ્કાર કરશે તે લગભગ નિશ્ર્ચિત છે. આ વખતે સાર્કની આ સમિટ ઈસ્લામાબાદમાં યોજાવાની છે અને ભારત તેમાં ભાગ લેશે નહીં અને પોતાનું વલણ યથાવત રાખશે. બે વર્ષ પહેલાં ભારતે રાજદ્વારી સંબંધોનો છેદ ઉડાડી દઈને સાર્કની બેઠકનો બહિષ્કાર કર્યો હતો અને એમ કહ્યું હતું કે આતંકવાદ અને … Read More

  • દાઉદ અને શકીલ પાકિસ્તાનમાંથી ગાયબ

    અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમના સૌથી નજીકનો મનાતો છોટા શકીલ અંડર ગ્રાઉન્ડ થઈ ગયો છે. ભારતીય સુરક્ષા એજન્સીઓના ડરથી દાઉદ અને શકીલે લોકેશન બદલી નાખ્યાં છે. કાળા રંગનાં શર્ટમાં દેખાતા છોટા શકીલ-શકીલ બાબુમિયાં છે. આશરે વીસ વર્ષ પહેલાંના પોતાના દુબળાપાંતળાં શરીરથી વિપરીત હવે તે એકદમ જુવાન દેખાઈ રહ્યો છે. એશિયાના દરેક દેશમાં દાઉદની સિન્ડિકેટનું ધ્યાન રાખતા … Read More

  • ટોરન્ટોમાં ટ્રકે રસ્તે ચાલતાં 10ને કચડ્યાં

    કેનેડાના ટોરન્ટો ડાઉનટાઉનમાં આજે એક ટ્રકે રસ્તે જતા અનેક લોકોને કચડી નાખ્યાં. આ ભયંકર ઘટનામાં અત્યાર સુધી 10 લોકોના મોત થયા છે. જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. ટોરન્ટો પોલીસે આ અકસ્માત જાણી જોઇને કરાયો હોવાની આશંકા વ્યક્ત કરી છે. ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો પરંતુ થોડા જ સમયમાં તેની ધરપકડ કરી લેવામાં આવી … Continue reading ટોરન્ટોમાં ટ્રકે ર Read More

  • ચીનમાં કારાઓકે બારમાં આગ લાગતા 18 ભડથું

    ચીનના ગ્વાંગદોંગ પ્રાંતના કિંગ્યુઆ શહેરમાં આવેલા એક કારાઓકે બારમાં આગ લાગવાના કારણે 18 લોકોના મોત થયા છે જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ છે. મીડિયા રિપોટ્ર્સમાં જણાવ્યા પ્રમાણે આ ઘટના સોમવારે મોડી રાતે થઈ હતી. પોલીસ અને ફાયર બ્રિગેડને ઘટનાની જાણ થતા તેઓ ટૂંક સમયે જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેમણે ઝડપથી આગ … Continue reading ચીનમાં કાર Read More

Most Viewed News
VOTING POLL