World Lattest News

 • ઈન્ડોનેશિયામાં ભૂકંપ-સુનામીમાં ભારે નુકસાન, 390ના મોત થયા

  ઇન્ડોનેશિયાના સુલાવેસી દ્વિપમાં પ્રચંડ ભુકંપ બાદ સુનામી ત્રાટકતા, ભારે નુકસાન થયું હોવાને હવે સમર્થન મળવા લાગી ગયું છે. શુક્રવારના દિવસે ભૂકંપ અને સુનામી બાદ હવે મોતનાે આંકડો 390 સુધી પહાેંચી ગયો છે. આશરે 540 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળ્યા છે. જેથી મોતનાે આંકડો હજુ પણ ખૂબ ઉપર જઈ શકે છે. હોÂસ્પટલમાં ઘાયલોની સંખ્યા ખૂબ … Read More

 • ભારત લાખો લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં સફળ રહ્યું છેઃ ડોનાલ્ડ ટ્રમ્પ

  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, ભારત ‘એક મુક્ત સમાજ’ છે અને તેણે લાખો નાગરિકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. સંયુક્ત રાષ્ટ્રાેની 73મી સામાન્ય સભામાં સંબોધન કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે આમ જણાવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રાેની સામાન્ય સબાની ચર્ચામાં બીજા વખત હાજરી આપતાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, ભારત કરોડો લોકોનો એક એવો મુક્ત સમાજ છે, જેણે લાખો લોકોને … Read More

 • default
  અમે તો શાંતિ ઈચ્છીએ છીએ, ભારતનો સહકાર નથી મળતોઃ પાક.ને ડહાપણની દાઢ ઉગી

  બે મોઢાની વાતો માટે જાણીતું બની ગયેલું પાકિસ્તાન તેની હરકતોમાંથી બહાર આવવાનું નામ લેતું નથી. દરમિયાન પાકિસ્તાનના વિદેશમંત્રી કુરેશીએ યૂનોમાં ભારત ઉપર આક્ષેપ લગાવતાં કહ્યું હતું કે અમે તો શાંતિ ઈચ્છીએ છીએ પરંતુ ભારતનો સહકાર નથી મળતો. આ દરમિયાન તેણે તાજેતરમાં શાંતિમંત્રણાની બેઠક રદ કરવાનો આરોપ પણ ભારત ઉપર લગાવ્યો હતો. આ બેઠકમાં અમેરિકી રાષ્ટ્રપતિ … Read More

 • માલ્યાનુ સફેદ જૂઠઃ મારે તો પૈસા દેવાતા પણ ઈડીએ ન આપવા દીધા

  ભાગેડૂ દારુના બિઝનેસમેન વિજય માલ્યાએ સ્પેશિયલ કોર્ટમાં કહ્યું કે, તે બેંકોનું દેવું ચૂકવવા માંગતો હતો પણ એનફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ઈડી)એ તેને આવું કરવા દીધું નહી. અત્યારે માલ્યા યુકેમાં છે અને તેના પર બેંકો સાથે 9 હજાર કરોડની છેતરપિંડીનો આરોપ છે. પોતાના વકીલના માધ્યમથી માલ્યાએ પીએમએલએ કોર્ટમાં જજ એમએસ આઝમીની સામે ઈડીની એક એિપ્લકેશનનો જવાબ આપી રહ્યાે … Read More

 • પાકિસ્તાન આતંકવાદી માટે સ્વર્ગ, ભારત સૌથી વધુ અસરગ્રસ્તઃ અમેરિકા

  આતંકવાદને લઈને ફરી એક વખત પાકિસ્તાન ઉપર અમેરિકા વરસ્યું છે. અમેરિકાએ પોતાના વાર્ષિક ‘કન્ટ્રી રિપોર્ટ આેન ટેરરિઝમ-2017’માં કહ્યું છે કે પાકિસ્તાન હજુ પણ આતંકી સંગઠનો માટે સુરક્ષિત ઠેકાણુંબનેલું છે. ડેટા અનુસાર ઈરાક અને અફઘાનિસ્તાન પછી પાક.ના આતંકવાદથી ભારત સૌથી વધુ અસરગ્રસ્ત છે. અમેરિકાએ દાવો કર્યો છે કે પાકિસ્તાને પોતાની જમીન પર કામ કરી રહેલા જૈશ-એ-મોહમ્મદ … Read More

 • આંતરિક દબાણમાં ભારતે ફરી એક વખત શાંતિ માટેનો અવસર ગુમાવી દીધોઃ પાકિસ્તાન

  પાકિસ્તાનને જાણે કે ડહાપણની દાઢ ઉગી હોય તેવી રીતે સુફીયાણી સલાહ આપતાં કહ્યું કે કોઈ પણ મુદ્દાના ઉકેલ માટે વાતચીત જ એકમાત્ર રસ્તો છે. ભારતે આતંરિક દબાણમાં આવીને ફરી એક વખત શાંતિ બનાવવાનો અવસર ગુમાવી દીધો છે. પાકિસ્તાનની આ પ્રતિક્રિયા ભારત તરફથી બન્ને દેશો વચ્ચે વિદેશમંત્રી સ્તરની મુલાકાત રદ કર્યા બાદ આવી હતી. પાકિસ્તાનના વિદેશ … Read More

 • પર્યટક બસોને નવેમ્બરથી નેશનલ પરમિટ આપવામાં આવશે

  આગામી નવેમ્બર માસથી ટ્રકોની જેમ જ પર્યટક બસોને નેશનલ પરમિટ આપવાની નવી વ્યવસ્થા લાગુ થઈ જશે તેવી જાહેરાત કેન્દ્રના માર્ગ પરિવહન મંત્રાલયે કરી છે. આ પગલાંથી ટૂરિસ્ટ બસ ઉદ્યાેગને ભારે ઉત્તેજન મળશે અને તેમાં વૃધ્ધિ આવશે. ગયા અઠવાડિયે માર્ગ પરિવહન મંત્રાલયએ પર્યટક બસોને નેશનલ પરમિટ આપવા સંબંધિ મુસદ્દાે જારી કરી દીધો હતો. મંત્રાલયના એક વરિષ્ઠ … Read More

 • સિકકીમનું ટેક-આેફઃ ભારતનું 100માં એરપોર્ટનો રવિવારથી પ્રારંભ

  કુદરતી સૌદર્યથી છલકાતું રાજ્ય સિકકીમ હવે ભારતના ઉડ્ડયન નકશા પર આવી ગયું છે. હિમાલયમાં 4,500 ફૂટની ઉંચાઈએ સિકકીમનું પ્રથમ એરપોર્ટ રવિવારથી કાર્યાિન્વત થશે. પાકયાેંગ એરપોર્ટ સિકકીમનું પ્રથમ એરપોર્ટ બનવાની સાથે દેશનું 100મું એરપોર્ટ હશે અને તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે, તેમ સરકારી અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. આ એરપોર્ટ 206 એકરમાં ફેલાયેલું છે. અને તેને … Read More

 • અગસ્ટા વેસ્ટલેન્ડ મામલે ભારતની મળી સફળતા, દુબઇની કોર્ટે મિશેલને ભારત લાવવા આપી મંજૂરી

  દુબઇની એક કોર્ટે 3,600 કરોડ રુપિયાનું અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઇપી હેલિકોપ્ટર કૌભાંડ મામલે વચેટિયા તેમજ બ્રિટિશ નાગરિક qક્રિશ્ચયન મિશેલના પ્રત્યાપર્ણનો આદેશ આપ્યો છે. આધિકારીક સૂત્રોને મળતી માહિતી મુજબ મંગળવારે સાંજે આ અંગેની જાણકારી આપી છે. એક મળતા અહેવાલ મુજબ થોડા સમય પહેલા ભારતે આ મામલે સીબીઆઇ તેમજ ઇડી દ્વારા ફોજદારી તપાસના આધારે ખાડી દેશમાં સત્તાવાર રીતે … Read More

 • ભારત-પાક મેચની સૌથી માેંઘી ટિકિટ રૂા.1.15 લાખ

  છ રાષ્ટ્ર વચ્ચે વન-ડે મેચોની એશિયા કપ સ્પર્ધામાં બુધવારે બે કટ્ટર હરીફ રાષ્ટ્ર ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ માટે હોસ્પિટલિટી સ્ટેન્ડની ટોચની ટિકિટના દર 1,600 અમેરિકન ડોલર (ભારતીય રુપિયા પ્રમાણે લગભગ 1.15 લાખ) રાખવામાં આવ્યા છે. આ મેચ નિહાળવા દર્શકોની ભારે માનવ મેદની સાથે સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ જવાની આશા રખાય છે. એશિયા કપ સ્પર્ધામાં … Read More

Most Viewed News
VOTING POLL