World Lattest News

 • અમેરિકી થિન્ક ટેન્કનો દાવોઃ 2019ની ચૂંટણીમાં ભાજપ 103 બેઠકો ગુમાવશે

  Read More

 • default
  ફ્રાન્સઃ ક્રિસમસ માર્કેટમાં ગોળીબાર, 3નાં મોત, અનેક ઘાયલ

  ફ્રાન્સના ઐતિહાસિક શહેર સ્ટ્રેસબર્ગની અતિ જાજરમાન ક્રિસમસ મારકેટમાં અજાÎયા બંદૂકધારીએ આડેધડ ફાયરિ»ગ કરતાં 3 લોકોનાં મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ફ્રાન્સના આંતરિક સલામતિ ખાતાના મંત્રીએ એવી માહિતી આપી છે કે, આ ગોળીબાર કરનાર શખસ પોલીસના ઘેરાને તોડીને નાસી જવામાં સફળ થયો છે. આ શખસ પકડાયો નથી માટે હજુ પણ બીજી સ્થળે … Read More

 • default
  આંદામાન નિકોબારના વન્યમાં અમેરિકી ટ્યુરિસ્ટની ક્રૂર હત્યા

  આંદામાન અને નિકોબાર વન્ય વિસ્તારમાં એક અમેરિકી ટ્યુરિસ્ટની આદિવાસીઆે દ્વારા હત્યા કરી દેવામાં આવી છે. નિકોબારમાં સેન્ટીનેલ દ્વિપમાં પ્રવેશ કરવા પર મનાઈ હોવા છતાં એક પ્રવાસીએ માછીમારોની મદદથી પહાેંચી જવામાં સફળતા મેળવી હતી. આદિવાસીઆેએ ત્યારબાદ આ ટ્યુરિસ્ટ પર તિરકામઠાથી હુમલો કયોૅ હતાે જેમાં તેનું મોત થયું હતું. આંદામાન અને નિકોબાર નજીક સેન્ટીનલ દ્વિપ ઉપર આદિવાસીઆેનું … Read More

 • અમેરિકામાં ભારતીયની ગોળી મારીને હત્યા

  અમેરિકાના ન્યૂજસ}માં 16 વર્ષના એક યુવકે 61 વર્ષના ભારતીયની ગોળી મારીને હત્યા કરી દીધી છે. મૃતક સુનીલ અડલા તેલંગાણાનો રહેવાસી છે. તેઆે આ મહિને જ તેમની માતાના 95માં જન્મદિવસ અને પરિવારની સાથે qક્રસમસ મનાવવા ભારત આવવાના હતા. ન્યૂઝ એજન્સીએ સ્થાનિક મીડિયાના રિપોર્ટના હવાલે જણાવ્યું કે સુનીલને વેંટનોર શહેરમાં તેમની ઘરની બહારે ગુરુવારે રાત્રે લગભગ 8 … Read More

 • default
  અમેરિકામાં લૂંટના ઇરાદે ગુજરાતી દંપતી ઉપર ફાયરિ»ગ, મહિલાનું મોત

  વિદેશોમાં ગુજરાતી લોકો અસુરક્ષિત હોય એવું લાગી રહ્યું છે. વિદેશોમાં ગુજરાતીઆે ઉપર જીવલેણ હુમલાઆે થવાની ઘટનાઆે અવાર નવાર બનતી રહે છે. એકવાર ફરીથી આવોજ કિસ્સો અમેરિકાના જ્યોરજીયાના આલબેનીમાં બન્યાે છે. જ્યાં અશ્વેલ લૂંટારુએ ગુજરાતી દંપતી ઉપર લૂંટના ઇરાજે ફાયરિ»ગ કર્યું હતું. જેના પગલે મહિલાને ગોળી વાગતા તેનું મોત નીપજ્યું હતું. વધુ મળતી માહિતી પ્રમાણે અમેરિકામાં … Read More

 • પેટ્રાેલ-ડિઝલના ભાવમાં સતત ઘટાડાથી પ્રજાને રાહત

  પેટ્રાેલ અને ડીઝલની કિંમતોમાં મંગળવારે પણ ફરી એકવાર ઘટાડો આવતા સામન્ય માણસોને રાહત મળી રહી છે. આજે દિલ્હીમાં પેટ્રાેલની કિંમતોમાં 13 પૈસાનો ઘટાડો આવ્યો છે. રાજધાની દિલ્હીમાં પણ પેટ્રાેલના ભાવ 77.43 રુપિયા પ્રતિ લીટર થયા છે. પેટ્રાેલની સાથે સાથે ડીઝલના ભાવોમાં પણ આજે ફરી ઘટાડો આવ્યો છે. જેથી દિલ્હીમાં આજે ડીઝલના 12 પૈસા પ્રતિ લીચર … Read More

 • default
  આતંકના સંદભેૅ પાકિસ્તાન સિરિયા કરતા વધુ ખતરનાક

  દુનિયા અને માનવતાને આતંકવાદથી મળી રહેલા પડકારોની વાત કરવામાં આવે તાે પાકિસ્તાન સિરિયા કરતા ત્રણ ગણું વધુ ખતરનાક છે. આેક્સફર્ડ યુનિવસટી એન્ડ સ્ટેટેજીક ફોરસાઈટના અÇયાસમાં આ મુજબની બાબત સપાટી પર આવી છે. રિપાેર્ટમાં કહેવામાં આવ્યું છે કે ત્રાસવાદી કેમ્પાે અને તેમને સુરક્ષિત મદદ કરનાર દેશોની યાદીમાં પાકિસ્તાન ટોપ ઉપર છે. ત્રાસવાદના મામલામાં પાકિસ્તાન સિરિયા કરતા … Read More

 • વિશ્વભરમાં ફૂટી નીકળેલી ટી-ટંેન્ટી અને ટી-ટેન સ્પર્ધાઆે પર આઇસીસી કડક નિયંત્રણો મૂકશે

  ક્રકેટજગતનું સંચાલન કરતી આઇસીસી (ઇન્ટરનેશનલ qક્રકેટ કાઉિન્સલ)ની અહી આજે શ્રેણીબÙ બેઠકો શરુ થશે જેમાંની એક મહÒવની મીટિંગમાં મોવડીઆે વિશ્વભરમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી ટી-ટંેન્ટી અને ટી-ટેન સિરીઝોના મુદ્દે ચર્ચા કરશે. સૌથી ધનિક સ્પર્ધા આઇપીએલને પગલે આઇસીસીના લગભગ દરેક મેમ્બર-રાષ્ટ્રાેએ પોતાની લીગ સ્પર્ધા શરુ કરી છે અને અફઘાનિસ્તાન તથા સાઉથ આqફ્રકા એમાં લેટેસ્ટ ઉદાહર Read More

 • default
  પાકિસ્તાનમાં વસ્તી વિસ્ફોટઃ 2030 સુધીમાં વિશ્વનો વસ્તીની રીતે ચોથો મોટો દેશ બનશે

  પાકિસ્તાન આતંકવાદી, આર્થિક દેવા સહિત અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. હવે પાકિસ્તાન સામે વસ્તી વિસ્ફોટની સમસ્યા આવી રહી છે. પાકિસ્તાનના અખબાર ડોન’ના અહેવાલ અનુસાર પાકિસ્તાન હાલ વિશ્વમાં વસ્તીની રીતે છઠ્ઠા નંબરનો મોટો દેશ છે, પરંતુ આગામી 2030 સુધીમાં પાકિસ્તાન વસ્તીની દૃિષ્ટએ દુનિયાનો ચોથા ક્રમનો મોટો દેશ બની જશે. આમ, પાકિસ્તાનનો વસ્તી વૃિÙ દર આ … Read More

 • રશિયાના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતેઃ ભારતને મળશે એસ-400 એયર ડિફેન્સ સિસ્ટમ

  રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજથી બે દિવસીય ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. આ દરમિયાન પુતિન 19માં વાર્ષિક દ્વિપક્ષીય સંમેલનમાં ઉપસ્થિત રહેશે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ પુતીન વચ્ચે ભારત-રશિયાના સંબંધો પર વાતચીત થશે. બને દેશો વચ્ચે ક્ષેત્રીય તેમજ આંતરરાષ્ટ્રીય મુદ્દાઆે પર વાતચીત થશે. પુતિનની આ યાત્રાથી ભારત અને રશિયા વચ્ચે કેટલાક મહત્વપૂર્ Read More

Most Viewed News
VOTING POLL