Bhavnagar Lattest News

 • default
  પોલીસ જઇ ચડતા બુધેલ ગ્રામ પંચાયતની મીટીગ મળે એ પૂર્વે જ બરખાસ્ત!

  એક સમયે વિકાસનું મોડેલ ગણાતા બુધેલ ગ્રામ પંચાયતનો વહીવટ હવે વિવાદના કારણે ભારે ચર્ચામાં ઃ પંચાયતની ચૂંટણી બાદ ગામની શાંતીને નજર લાગી ગઈ ભાવનગર તાલુકામાં વિકાસ કાર્યોને લઇ એક સમયે ‘મોડેલ’ બનનાર બુધેલ ગામ આજકાલ સરપંચ અને સભ્યો વચ્ચેના વિવાદને લઇ ભારે ચર્ચામાં છે. ખાસ કરીને ગ્રામ પંચાયતની ચૂંટણી પછી ગામની શાંતીને કોઈની નજર લાગી … Read More

 • default
  કાળઝાળ ગરમીએ વધુ એકનો લીધો ભોગ

  સિહોરમાં પરપ્રાંતિય શ્રમિકનું લૂ થી મોત ભાવનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા એક પખવાડીયાથી પડી રહેલી કાળઝાળ ગરમી અને ફºંકાઇ રહેલી લૂ ના પગલે જનજીવન પર વ્યાપક અસર પડી છે ત્યારે છેલ્લા અઠવાડિયાથી પડી રહેલી કાળઝાળ ગરમીના પગલે વૃધ્ધ સહિત 3 નામોત અત્યાર સુધીમાં નિપજ્યા છે. સિહોર-ભાવનગર હાઇ-વે પર ખાખરીયા ગામ તરફ જવાના માર્ગ પર … Read More

 • default
  ગેસ લીક થતાં દાઝી ગયેલી મહિલાનું મોત

  ઉનાના ભાસ ગામે ગેસ લીક થતા થયેલા ભડકાથી ગંભીર રીતે દાઝી ગયેલી મહિલાને સારવાર અથ£ અત્રેની હોસ્પિટલમાં ખસેડાઇ હતી જેમાં આજે તેણીનું સારવારમાં મોત નિપજ્યું હતું. ઉનાના ભાસ ગામે રહેતી હિરાબેન જીલુભાઇ ગોહિલ (ઉ.વ.38)નીને ગત તા.5મીના રોજ ગેસ લીક થતાં થયેલા ભડકામાં ગંભીર રીતે દાઝી જતા અત્રેની સરટી.હોસિપટલના બન્સ વોર્ડમાં સારવાર અથ£ ખસેડાઇ હતી. જ્યાં … Read More

 • default
  સિહોરના વેપારી સાથે રૂા.38 લાખની છેતરપીડી

  બાલાજી રોડવેઝના માલિક અને જીઆઇડીસી-4માં આવેલા નારાયણ સ્ટીલના માલિક વિરૂધ્ધ નાેંધાવાયેલી ફરિયાદ સિહોરમાં સ્ટીલ બ્લ્યુમની ખરીદી કરનાર વેપારી સાથે રૂા.37,70,000ની છેતરપીડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ સિહોર પોલીસ મથકમાં નાેંધાવાતા પોલીસે ગુનો નાેંધી તપાસ હાથ ધરી હતી. સિહોર પોલીસના જણાવ્યા મુજબ સિહોરની રિધ્ધી-સિધ્ધી સોસાયટીમાં રહેતા મહેશભાઇ વિઠ્ઠલભાઇ ધામેલીયા (ઉ.વ.38)નાએ બાલાજી ર Read More

 • default
  મામસા નજીક વાડમાં આગ ભભુકી

  ભાવનગર નજીકના મામસા ગામ પાસે મોડી રાત્રે એક વાડમાં આગ ભભુકી ઉઠતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. ફાયર બ્રિગેડ સુત્રોના જણાવ્યા મુજબ મામસા નજીક આવેલા સીતારામ વે-બ્રીજ પાસેની ખુંી જગ્યા પરની વાડમાં મોડી રાત્રે આગ ભભુકી ઉઠéાની જાણ થતાં ફાયર બ્રિગેડના કાફલાએ દોડી જઇ આગને આેલવી નાખી હતી આગ લાગવાનું કારણ જાણી શકાયું ન … Read More

 • default
  મહત્તમ તાપમાનમાં નજીવા ઘટાડા સાથે કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત

  વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઉંચુ રહેતા ઉકળાટ વધ્યો ભાવનગર જિલ્લાના મહત્તમ તાપમાનમાં નજીવા ઘટાડા સાથે અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ યથાવત રહ્યાે હતો તો વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા અસü ઉકળાટથી લોકો અકળાયા હતા. વૈશાખ માસના પ્રારંભ સાથે જ સુર્યનારાયણ લાલચોળ બનતા મહત્તમ તાપમાને 41ની ડિગ્રી પાર કરતા ભાવનગર જિલ્લામાં આગ વરસતી ગરમીના પ્રકોપથી લોકો ત્રસ્ત બન્યા હતા … Read More

 • default
  સિહોરના રહેણાંકી મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થાે ઝડપાયો

  પોલીસે ગુંદાળા વસાહતમાંથી 139 બોટલ કબ્જે કરી નાસી છુટેલા દારૂના ધંધાથ}ને ઝડપી લેવા તજવીજ સિહોરના ગુંદાળા વસાહતના રહેણાંકી મકાનમાંથી પોલીસે વિદેશી દારૂની નાની-મોટી 139 બોટલ કિં.રૂા.29,900ની ઝડપી લીધી હતી જો કે પોલીસના દરોડા દરમ્યાન ધંધાથ} નાસી છુટéાે હતો. સિહોર પોલીસથી ઉપલબ્ધ વિગતો મુજબ સિહોર શહેરના ગુંદાળા વિસ્તારમાં રહેતા શરદ બટુકભાઇ રાઠોડએ પોતાના રહેણાંકી મકાનમાં વિદેશી … Read More

 • default
  પાલિતાણામાંથી બાઇકની થયેલી ચોરી

  એસટી.બસ સ્ટેશન રોડ પરના સુવિધા કોમ્પલેક્ષના પાર્કિંગમાંથી બાઇક ચોરાયાની નાેંધાવાઇ ફરિયાદ પાલિતાણા શહેરના કોમ્પલેક્ષના પાર્કિંગમાંથી રૂા.20 હજારની કિંમતના બાઇકની કોઇ અજાÎયો શખ્સ ચોરી કરી નાસી છુટéાની ફરિયાદ નાેંધાવાઇ હતી. પાલિતાણા ટાઉન પોલીસના જણાવ્યા મુજબ શહેરના ઘેટી દરવાજા નજીક રહેતા અબુ તાહેર મેરૂદ્દીન શેખ (ઉ.વ.40)નાએ એવા મતલબની ફરિયાદ નાેંધાવી હતી કે પોતાનું હિરોહોન્ડા બ Read More

 • default
  મહુવાના ભાદ્રાેડ નજીક બે બાઇક ધડાકાભેર અથડાતા એક ગંભીર

  અન્ય એક યુવાનને પણ ઇજા થતાં સારવારમાં ખસેડાયો મહુવાના ભાદ્રાેડ નજીક મોડી રાત્રે બે બાઇક ધડાકાભેર અથડાતા બે યુવાનોને ઇજા પહાેંચી હતી જેમાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માત અંગેની ઉપલબ્ધ વિગતો મુજબ મહુવાના ભાદ્રાેડ નજીક ગત રાત્રે પુરપાટ ઝડપે આવી રહેલા બે બાઇક સામ-સામે ધડાકાભેર અથડાતાં મહેશભાઇ મધુભાઇ ગોહિલ (ઉ.વ.30, રે.સોડવદરી) અને … Read More

 • default
  શહેરની ચિત્રા-ગુરૂનગર આવાસ યોજનામાં છતાં પાણીએ મુશ્કેલી

  ગરીબ અને મધ્યમ વર્ગના ઘરવિહોણા લોકો માટે મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ભાવનગરમાં પણ આવાસો બાંધવામાં આવ્યા હતા અને તૈયાર થયેલ આવાસોની સાેંપતી પણ કરી દેવામાં આવી હતી પરંતુ ટુંકાગાળામાં રહેવાસીઆેને વિવિધ પ્રñે મુશ્કેલી સહન કરવાની નોબત ઉભી થયેલ છે. આમ છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી તેથી સામાજીક કાર્યકર ચંદુ બલર તેમજ જાદવભાઇ … Read More

Most Viewed News
VOTING POLL