૦૮/૦૨/૨૦૧૬ (સોમવાર) વિક્રમ સવત ૨૦૭૨ પોષવદ - ૧૫

Last Updated - 9:00 pm

   
 
Latest News
 

udhyog-ni-aajkaal

Happy Birth Day

રાજકોટ મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર નંદાણીનો આજે જન્મદિન

 

Aap ni Aaj
 તારીખીયું
Aajkaal Special
ખાલીદોસ્કોપ
એકસ–રે
હાઈડ પાર્ક
તંત્રી સ્થાનેથી
આગમ–ના–એંધાણ
આઇના
Today's Weather
Avasan Nondh

 

 

permji_valji

permji_valji

 

sashikunj

 

 

  

૨૬/૧૧ના હુમલા અંગે પાકિસ્તાનના ચહેરાનો નકાબ ઉતારતો હેડલી

શિકાગોથી વિડિયો કોન્ફરન્સ મારફત મુંબઈની કોર્ટમાં રજૂ: પુછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા: મુંબઈમાં હમલા પછી પણ ભારત આવ્યાની કબુલાત: પોતે લશ્કર-એ-તોઈબાનો કટ્ટર સમર્થક હોવાનું જણાવ્યું

કાશ્મીર, હિમાચલમાં ભારે બરફવર્ષાઃ અનેક રાજ્યોમાં શીતલહેર

સીમલામાં મોસમની સૌથી વધુ બરફવર્ષાઃ આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે અને બરફવર્ષા વધશે તેવી આગાહી 

ફેસબુકને મોટો ફટકો : અલગ અલગ ડેટા ચાર્જ પર પ્રતિબંધ

કન્ટેન્ટ, સર્વિસ અને એપ્લિકેશન ઉપર આધારિત અલગ અલગ ટેરિફ સર્વિસ આપનારી કંપની લાગૂ ન કરી શકે

ગણોતીયાને પણ ખેડૂતનો દરજો આપવા વિચારણા

બજેટમાં પેકેજની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના: વીમો અને અન્ય લાભ મેળવવા સરળ બનશે

રેલવેમાં ઉતારૂ દરમાં વધારો કરવાની નિષ્ણાતોની ભલામણ

જો સરકાર માને તો આગામી રેલવે બજેટમાં ભાડા વધવાની સંભાવના: રેલવેની યાત્રાને વધુ સુરક્ષિત અને સુવિધાપૂર્ણ બનાવવા પર જોર રહેશે છતાં આવકના ક્રોત ઉભા કરવાની જરૂર: રેલવે બજેટ કડવું હશે તેવા સંકેતો

પાકિસ્તાનની જેલમાં હજુય ૪૪૦ ભારતીય માછીમાર

પાક.ના કબજામાં ૮૬૦ ભારતીય બોટ પણ છે : અંતિમ ત્રણ મહિનામાં કુલ ૨૫૨ માછીમારોના અપહરણ કરાયા

તમામ બસોમાં એપ્રિલ સુધી હવે જીપીએસ ગોઠવાઈ જશે

જીએસઆરટીસી કન્ટ્રોલમાં દરેક ૨૦ સેકન્ડમાં માહિતી 

રાહુલ ગાંધીની પ્રમુખ તરીકેની તાજપોશી વિલંબમાં

ઉત્તર પ્રદેશ સહિત ત્રણ રાજ્યોની ચૂંટણી બાદ લેવાશે નિર્ણય: મે મહિના સુધી સંગઠન મજબૂત કરવા કરશે પ્રયાસો 

રિલાયન્સને પાછળ રાખી IOC બની દેશની નંબર–૧ ઓઇલ રિફાઇનરી

ઈન્ડિયન ઓઈલ કોર્પેારેશનની રૂા.૩૪,૫૫૫ કરોડના ખર્ચે તૈયાર થયેલી પારાદીપ રિફાઈનરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાષ્ટ્ર્રને સમર્પિત કરી હતી

શિક્ષક બનવા માટે ચાર વર્ષનો નવો કોર્ષ સરકાર જૂલાઈમાં શરૂ કરશે

બારમા પછી અધ્યાપક બનવા માટે એન્જિનિયરિંગ અને મેડિકલ શિક્ષાની લાઈન મુજબ આ કોર્ષ કરી શકાશે: આ કોર્ષ બાદ સીધા અધ્યાપકના રૂપમાં નિયુકિત થઈ શકશે: આજે શિક્ષણ મંત્રીઓ સાથે મહત્વની ચર્ચા

રસોડાનું બજેટ થશે વેરવિખેર: ખાણીપીણીની ચીજવસ્તુઓની મોંઘી થવાની શકયતા

ખાધતેલ, ઘઉં, ખાંડના ભાવમાં ૫ ટકા વૃધ્ધિનો અંદાજ

કંપનીઓએ IPL ના ખેલાડીઓ ખરીદવાની હરાજીમાં કરકસર કરી

આ વર્ષે ઈન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ)માં ખેલાડીઓની ખરીદીમાં અર્થતંત્રની મંદીનો ઓછાયો ફરી વલ્યો હોવાનું હરાજીના આંકડા સૂચવે છે

મુંબઈથી દિલ્હી ૧૨ કલાકમાં જ પહોંચાડશે હાઇસ્પીડ ટ્રેન

નવા હાઇ સ્પીડ ટેલ્ગો ટ્રેનનું પરીક્ષણ ટૂંકમાં જ 

ઓસામા બિન લાદેન જીવતો છે: સીઆઈએના પૂર્વ અધિકારીનો દાવો

હાલમાં બહેમાસમાં સીઆઈએના પેરોલ ઉપર હોવાનો ધડાકો: ખર્ચ માટે દર મહિને ૬૫ લાખ રૂપિયા અપાય છે: પુરાવા જાહેર કરશે

વધુ સમાચારો
All Edition's Main News

નર્મદાનીર પૂરતું નહીં મળે તો રાજકોટમાં માર્ચથી જળ કટોકટી

આજી–૧નું તળિયુ દેખાઈ ગયું: ન્યારી–૧ ફેબ્રુઆરીના અંતે ડૂકી જશે: ન્યારી–૨નું પાણી પ્રદૂષિત હોય પીવાલાયક નથી: ભાદર–૧ ભરેલો પરંતુ તેમાંથી રોજ ૪૦ લાખ ગેલન જ પાણી મળવાની મર્યાદા: લાલપરી–રાંદરડા તળાવનું પાણી પ્રધુમન પાર્ક ઝૂ માટે અનામત: નર્મદામૈયા જ રાજકોટનો આધાર

રાજકોટની ભાગોળે અનેક ફાર્મહાઉસમાં ચોરી કરનાર ગેંગ ઝડપાઇ

SKSE સિકયુરિટીઝને વેચી નાખવા હિલચાલ: વેલ્યુઅર નિમાશે

રેસકોર્સ પાસે સ્કૂટી સ્લીપ થઈને ઝાડ સાથે અથડાતા બે વિધાર્થિની ઘવાઈ: એક ગંભીર

મહાપાલિકાના શાસકો–કમિશનર ગાંધીનગરમાં: GDCRનો મુદ્દો ઉછળ્યો

SBI ના ATM સહિત વધુ ૮ મિલકતો સીલ કરતી મહાપાલિકા

માર્કેટ યાર્ડમાં આજે ફરી હડતાલ: દલાલ મંડળ દ્રારા હવે અચોકકસ મુદતનું એલાન

'રૂડા' કચેરીમાં ઓડિટોરિયમનું લોકાર્પણ અને નવી વેબસાઈટનું કરાયું લોન્ચિંગ

મવડી ચોકડી નજીક રિક્ષામાં પેસેન્જર ભરવા પ્રશ્ને બે યુવાનો પર ભરવાડ શખસોનો હુમલો

મહાપાલિકાનું બજેટ મંજૂર કરવા કાલે સ્ટેન્ડિંગ: કરબોજ સ્વીકારાશે કે ફગાવાશે ?

યુવક કોંગ્રેસના કાર્યકરોની કલેકટર કચેરીમાં ઝપાઝપી

Today's Other News  
ગુજરાતના સમાચારો  
રાષ્ટ્રીય સમાચારો  
આંતરરાષ્ટ્રીય સમાચારો  
ખેલ-જગતના સમાચારો  

 

 

 

More Video

 

City Guide
City Helpline
Useful Websites
Vanchan Vishesh

હેલ્થ ટીપ્સ

કૂતુહલ

site hit counter

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.
Site best viewed in Internet Explorer 4.0 / Netscape 6.0 or Higher Versions.
Website Design by Pix'n'Graphix

Bookmark this SiteEmail Us Members : DAVP | INS | IRS