Porbandar Lattest News

 • default
  દેગામ ગામે દલીતોની જમીન પ્રશ્ને ચાલતી માથાકુટમાં તાત્કાલીક તપાસ કરવા આદેશ

  પોરબંદર નજીકના દેગામ ગામે દલીતોની જમીન પ્રમાણે ચાલતી માથાકુટમાં તાત્કાલીક તપાસ કરવા આદેશ આપવામાં આવ્યો છે.બનાવની વિગત એવી છે કે, પોરબંદરના દેગામ ગામે રહેતા રમેશ હીરાભાઇ રાઠોડ તથા તેના વારસદારોએ જીલ્લા કલેકટરને લેખીત અરજીમાં જણવ્યું હતું કે, તેમને સાંથણીમાં મળેલી 10 વિઘા જમીન ર007ની સાલમાં શરતભંગ બદલ ખાલસા કરવામાં આવી હતી અને ત્યારબાદ નવા હુકમથી … Read More

 • default
  માધવરાયજીના રૂક્ષ્મણીજી સાથેના વિવાહમાં કાંધલ જાડેજાએ મામેરૂ ભર્યુ

  પોરબંદર નજીકના માધવપુર ગામે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણિજીના વિવાહના પાંચ દિવસીય લોકમેળાની સાથાેસાથ પરંપરાગત રીતે યોજાતા વિવાહમાં ધારાસભ્ય જાડેજાએ મામેરૂ ભરવાની વિધિ કરી હતી. માધવપુર ઘેડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના પવિત્ર લગ્નબંધનને જોડતા વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ વિસ્તારના ધારાસભ્ય કાંધલભાઇ જાડેજાએ 1રમી સદીના આ પૌરાણિક મ Read More

 • default
  ધો. 10ના વિદ્યાર્થીઆેને એન્ડ્રાેઇડ ફોન લઇને અભિરૂચિ કસોટી લેવાવા સામે વિરોધ

  ધો. 10ની પરીક્ષા પૂર્ણ થઇ ગઇ છે તેવા પોરબંદર સહિત રાજયભરના વિદ્યાર્થીઆેને શિક્ષણ વિભાગે પરિપત્ર બહાર પાડી ત્રણ દિવસ દરમિયાન એન્ડ્રાેઇડ મોબાઇલ ફોન લઇને તેની અભિરૂચિ કસોટી લેવામાં આવશે તેવું જાહેર કરવામાં આવતા પોરબંદર એનએસયુઆઇએ ઉગ્ર વિરોધ કરીને આવી ફરજ કોઇ શાળા પાડી શકે નહી, ઘણા વિદ્યાથ}આે પાસે મોબાઇલ પણ નથી તેથી આવી મનમાની યોગ્ય … Continue reading Read More

 • 1
  પોરબંદરના બારમાસી બંદરનો વિકાસ કયારે હાથ ધરાશે

  પોરબંદરના બારમાસી બંદરના વિકાસની વર્ષોથી વાતો થાય છે પરંતુ નકકર કાર્યવાહી થતી નથી તેમ જણાવી નવીબંદર ખારવાજ્ઞાતિના માજીવાણોટે મુખ્યમંત્રી સહિત ફીશરીઝ મંત્રીને છ પાનાનું આવેદન પાઠવી અલગ-અલગ સુચનો રજુ કરી પ્રશ્નોના નિરાકરણની માંગ કરી છે.નવીબંદર ખારવાજ્ઞાતિના માજીવાણોટ પ્રાગજીભાઇ નાથાભાઇ તુંબડીયાએ મુખ્યમંત્રી સહિત ફીશરીઝ મંત્રીને આવેદનપત્ર પાઠવી જણાવ્éું છે કે, માછીમારો Read More

 • default
  ટીબી નેશના સરપંચની હત્યા કરનારા ત્રણ શખ્સો પોલીસ સિકંજામા

  પોરબંદરના ટીબીનેશ ગામના યુવાન સરપંચની પાંચ શખ્સોએ ઘાતકી હત્યા કરી નાંખ્યાના બનાવમાં ત્રણ શખ્સો પોલીસ સિકંજામાં આવી ગયા છે. કુતિયાણાના ટીબીનેશ ગામના સરપંચ રામાભાઇ ગોગનભાઇ શામળા ઉ.વ. 40 મોટરસાયકલ લઇને ઘેડ પંથકના બળેજ ગામે મંદિરે દર્શન કરીને પોતાના ઘર તરફ જતા હતા ત્યારે ટીબીનેશ નજીક સારણ ડેમના કાંઠે ધ્રુવાળા પાટીયાથી મેવાસા નેસની વચ્ચે બોલેરો લઇને … Read More

 • default
  સુભાષનગરમાં ખારવા સમાજની વાડીમાંથી સીસીટીવી કેમેરાની ચોરી

  પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં આવેલ ખારવાસમાજની વાડીમાં મુખ્ય દરવાજા ઉપર લગાડેલ સીસી ટીવી કેમેરાની ચોરી થતાં પોલીસ ફરિયાદ નાેંધાઇ છે.સુભાષનગરમાં રહેતા રમેશભાઇ કરશનભાઇ લોઢારી નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે, ખારવા સમાજની વાડી (આનંદ હોલ)ના બહારના મુખ્ય દરવાજા ઉપર 3500 રૂપિયાની કીમતનો સીસી ટીવી કેમેરો લગાડવામાં આવ્યો હતો. આ કેમેરો કોઇ ચોરે રાત્રે સવા … Read More

 • default
  પોરબંદરની માણેકચોક પોસ્ટઓફીસ ચાલુ કરવા માંગ

  પોરબંદરની માણેકચોક પોસ્ટ ઓફીસ તાજેતરમાં જ બધં કરી દેવામાં આવી છે તેના કારણે આ વિસ્તારના વેપારીઓ ખુબ જ હેરાન–પરેશાન થઇ ગયા હોવાથી તેને પુન: શરૂ કરવા ચેમ્બર દ્રારા રજુઆત થઇ છે. પોરબંદર ચેમ્બરના પ્રમુખ જીજ્ઞેશ કારીયાએ કરેલી રજુઆતમાં જણાવ્ું છે ેક, પોરબંદરની વર્ષેા જુની માણેકચોક પોસ્ટ ઓફીસ મધ્યમાં હોવાને કારણે સોની બજાર અને માણેકચોક વિસ્તારના … Read More

 • default
  પાક. મરીન વધુ છ બોટ અને ૩૬ માછીમારોને ઉઠાવી ગયું

  પાકીસ્તાન મરીન સીકયુરીટી એજન્સીએ ગઇકાલે સાત બોટ અને ૪ર માછીમારોના અપહરણ કરી લીધા બાદ ગુરૂવારે વધુ છ બોટ અને ૩૬ માછીમારોને મશીનગનના નાળચે ઉઠાવી લીધા છે. માત્ર ૩ દિવસની અંદર જ ૧૩ બોટ અને ૮૦ જેટલા ખલાસીઓને બંદીવાન બનાવાયા હોવાથી જાણે પાકીસ્તાને એક તરફી દરિયાઇ યુધ્ધ છેડી દીધું હોય તેવું જોવા મળ્યું છે. પોરબંદરના માછીમાર … Read More

 • 4
  પોરબંદરના ટીબીનેશ ગામના સરપંચની ઘાતકી હત્યા

  પોરબંદરના ટીબીનેશ ગામના યુવાન સરપંચની પાંચ શખ્સોએ ઘાતકી હત્યા કરી નાંખતા ભારે ચકચાર જાગી છે. બનાવની વિગત એવી છે કે, કુતિયાણાના ટીબીનેશ ગામના સરપંચ રામાભાઇ ગોગનભાઇ શામળા ઉ.વ. 40 મોટરસાયકલ લઇને ઘેડ પંથકના બળેજ ગામે મંદિરે દર્શન કરીને પોતાના ઘર તરફ જતા હતા ત્યારે ટીબીનેશ નજીક સારણ ડેમના કાંઠે ધ્રુવાળા પાટીયાથી મેવાસા નેસની વચ્ચે બોલેરો … Read More

 • default
  વર્ગખંડમાં અન્યને ત્રાસ ઉપજે તેવી રીતે હસવું કે મસ્તી કરવી એ પણ રેગીગ!

  સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે રેગીગ એટલે સિનીયર વિદ્યાથ}આે દ્વારા જુનિયર વિદ્યાથ}આે પાસે ક્ષોભજનક કૃત્ય કરાવવું. પરંતુ ભારતમાં કાયદા હેઠળ રેગીગની વ્યાખ્યા પ્રમાણે વર્ગખંડમાં અન્યને ત્રાસ ઉપજે તેવી રીતે હસવું કે મસ્તી કરવી એ પણ રેગીગનો જ એક પ્રકાર છે. પરંતુ મોટાભાગની કોલેજોમાં સંચાલકો, પ્રિન્સીપાલો, પ્રાેફેસરો, ડાયરેક્ટરો વગેરે આ કાયદાથી અજાણ છે તેથી … Read More

પોરબંદર રોજનીશી
Most Viewed News
VOTING POLL