Rajkot Latest News

 • DSC_3096
  સિંધી સમાજના પરમ પૂજય સંત વાસુદેવજી મોહનાણીનો દેહવિલયઃ કાલે પાલખીયાત્રા

  સિંધી સમાજના પરમ પૂજય સંત વાસુદેવ મોહનાણીનો દેહવિલય થતાં ભાવિકોમાં શોકની લાગણી પ્રસરી છે. રાજકોટના 5-ગાયકવાડી વિસ્તારમાં આવેલા શ્રી ગુરુ મંદિરમાં બિરાજતા અને દેશ-વિદેશમાં અનુયાયીઆેનો બહોળો વર્ગ ધરાવતાં પરમ પૂજય સંત વાસુદેવ મોહનાણી (ઉ.વ.75)ની તબિયત થોડા દિવસથી નાદૂરસ્ત હતી. ગઈકાલે તા.25-7-2018ને ગુરુવારે સાંજે 5-30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચાર સિંધી સમાજમાં ફેલાતા ભાવિકો … Read More

 • default
  રાજકોટ સહિત સૌરાષ્ટ્રની તરસ છીપાવતા 55 ડેમ હજુ ખાલીખમ

  રાજકોટ સહિત સૌરાષ્ટ્રની તરસ છીપાવતા કુલ 80 જળાશયો પૈકી 55 ડેમની સપાટી હજુ 50 ટકાથી પણ આેછી છે. મેઘરાજાના પ્રથમ રાઉન્ડમાં 7 જળાશયો આેવરફલો થયા છે અને 18 સપાટી 50 ટકા કે તેથી વધુએ પહાેંચી છે. પ્રથમ રાઉન્ડમાં નદી, નાળા અને ચેકડેમો છલકાઈ ગયા છે. હવે બીજા રાઉન્ડમાં મેઘરાજા જોરદાર વરસે તો મુખ્ય જળાશયો આેવરફલો … Read More

 • default
  સેન્સેક્સે પહેલી વખત કુદાવી 37,000ની સપાટીઃ નિફટી પણ 11,100ને પાર

  ગુરૂવારે ઉઘડતી બજારે પહેલી વખત સેન્સેક્સે 37,000ની સપાટી પાર કરી લીધી હતી. સેન્સેક્સ 70 પોઈન્ટ મજબૂત બનીને 36928 પોઈન્ટ પર ખુલ્યો હતો અને થોડી જ વારમાં તે 37,014ની સપાટીએ પહાેંચી ગયો હતો. જ્યારે નિફટીએ પણ તેજી બતાવતાં 11,140 પોઈન્ટથી શરૂઆત કરી હતી. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે મુંબઈ સ્ટોક એક્સચેન્જમાં 1242 શેરોમાં ટ્રેડિ»ગ થઈ … Read More

 • default
  રાજ્યભરની શાળાઆેમાં ‘મિશન વિદ્યા’ અભિયાનનો પ્રારંભ

  રાજ્યભરની સરકારી શાળાઆેમાં ગુણવત્તાલક્ષી શિક્ષણના સ્તરનો ગ્રાફ વધુ Kચે લઇ જવા મુખ્યમંત્રી વિજય રુપાણીએ આજથી તા. 31મી આેગસ્ટ સુધી ચાલનારા ‘મિશન વિદ્યા’ અભિયાન લોન્ચ કર્યું છે. રાજ્યભરની શાળાઆેમાં આજથી શરુ થઇ રહેલા મિશન વિદ્યાનો મુખ્ય હેતુ ધોરણ છ થી આઠના જે વિદ્યાર્થીઆે વાંચન, લેખન અને ગણનામાં અપેક્ષિત સિિÙ સ્તર પ્રાપ્ત કરી શક્યા નથી તેવા વિદ્યાર્થીઆે … Read More

 • default
  રાજકોટ જિલ્લા પંચાયતમાં કાેંગ્રેસના પતનનું કાઉન્ટ-ડાઉન શરૂઃ કાલે સામાન્ય સભા

  રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં તોતીગ બહુમતી પ્રાપ્ત કરવા છતાં સત્તા જાળવવામાં કાેંગ્રેસ નિષ્ફળ નિવડે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. તો બીજી તરફ માત્ર બે સભ્યો ચૂંટાયા હોવા છતાં કાેંગ્રેસના શાસનનું પતન કરવામાં ભાજપ સફળ રહે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતના કાેંગ્રેસના 25 બળવાખોર સભ્યો સહિત કુલ 27 સભ્યો અમારી સાથે … Read More

 • DSC_3096
  સિંધી સમાજના પરમ પૂજય સંત વાસુદેવજી મોહનાણીનો દેહવિલયઃ કાલે પાલખીયાત્રા

  સિંધી સમાજના પરમ પૂજય સંત વાસુદેવ મોહનાણીનો દેહવિલય થતાં ભાવિકોમાં શોકની લાગણી પ્રસરી છે. રાજકોટના 5-ગાયકવાડી વિસ્તારમાં આવેલા શ્રી ગુરુ મંદિરમાં બિરાજતા અને દેશ-વિદેશમાં અનુયાયીઆેનો બહોળો વર્ગ ધરાવતાં પરમ પૂજય સંત વાસુદેવ મોહનાણી (ઉ.વ.75)ની તબિયત થોડા દિવસથી નાદૂરસ્ત હતી. ગઈકાલે તા.25-7-2018ને ગુરુવારે સાંજે 5-30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચાર સિંધી સમાજમાં ફેલાતા ભાવિકો … Read More

 • default
  સૌરાષ્ટ્રના છ સહિત 66 આઈપીએસની બદલી

  ગુજરાતમાં ગૃહ વિભાગ દ્વારા આઈપીએસ અધિકારીઆેની બદલીનો બીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્રના 6 સહિત 66 આઈપીએસ અધિકારીઆેની બદલીના હુકમ થયા છે. ગત સપ્તાહે 31 આઈપીએસ બાદ જુનીયર અધિકારીઆેની બદલી અને બઢતીને અનુલક્ષીને ગુજરાત સરકારે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી પોલીસ તંત્રને સજ્જ કરવાનું શરૂ કયુંર્ છે. જેમાં રાજકોટના ડીસીપી વાઘેલાને મોરબી, મીનાને રાજકોટ જિલ્લામાં અને તેમના સ્થાને જાડેજા &hel Read More

 • default
  I.T. રિટર્નનું કાઉન્ટ-ડાઉનઃ 7 દિવસ, 7 પડકાર

  નાણાકીય વર્ષ 2017-18 અને એસેસમેન્ટ વર્ષ 2018-19 માટે આઈટી રિટર્ન ભરવાની અંતિમ મુદત 31 જુલાઈ છે. આ મુદત બાદ આ વર્ષે જો રિટર્ન ફાઈલ નહી થઈ હોય તો કરદાતાને પેનલ્ટી ચૂકવવાનો વારો આવશે. આ વર્ષે ઈ-એસેસમેન્ટ ફરજિયાત થઈ ગયું હોવાથી રિટર્ન ફાઈલ આેનલાઈન કરવામાં આવે છે પરંતુ નવા નિયમો અને નવી ટેકનોલોજી હજુ સુધી કરદાતાઆેને … Read More

 • default
  હાદિર્કની સજા કાયમ રહે તો લોકસભાની આગામી ચૂંટણી નહી લડી શકે

  વિસનગરની કોર્ટે ‘પાસ’ નેતા હાદિર્ક પટેલને બે વર્ષની સજા અને દંડ ફટકારેલ છે. વિસનગરની કોર્ટના આ ચુકાદાને હાદિર્ક હાઈકોર્ટમાં પડકારશે તેવી શક્યતા છે અને જો તેમ થાય અને સજાનો હુકમ કાયમી રહે તો 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણી હાદિર્ક પટેલ લડી નહી શકે. કોઈ વ્યિક્તને બે વર્ષ કે તેથી વધુ સમયની સજા થઈ હોય તો તે … Read More

 • IMG-20180725-WA0152
  કેન્દ્રીય નાણાપંચના અધ્યક્ષને 2950 કરોડફાળવવા રજૂઆત કરતાં મેયર-સ્ટે.ચેરમેન

  રાજકોટ આવેલા ભારતના નાણાપંચના અધ્યક્ષને આજે બપોરે મેયર બિનાબેન આચાર્ય અને સ્ટેન્ડિગ કમિટી ચેરમેન ઉદય કાનગડ, ડે.મેયર અશ્વિન મોલીયા, શાસક નેતા દલસુખ જાગાણી અને શાસકપક્ષના દંડક અજય પરમાર સહિતના પદાધિકારીઆેએ રાજકોટની જરૂરીયાતો અંગે રજૂઆત કરી હતી. આ તકે સ્ટેન્ડિ»ગ કમિટીના ચેરમેન ઉદય કાનગડના લેટરપેડ પર 2950 કરોડ ફાળવવા માગણી કરાઈ હતી. તસવીરમાં નાણાપંચને રજૂઆત કરતા … Read More

રાજકોટ રોજનીશી
Most Viewed News
VOTING POLL