આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
પ્રભાસપાટણ પોલીસના સર્વેલન્સ સ્ટાફે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા ૮ શખસોને ૧.૦૭ લાખ રોકડ સાથે ઝડપી લીધા હતાં. પ્રભાસ પાટણ સર્વલન્સ સ્કવોડના પો.સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પો.હેડ.કોન્સ. ફુલદિપસિંહ જયસિંહ, પો.કોન્સ. કુલદિપસિંહ મેરામણભાઇ તથા રાજેશભાઇ જોધાભાઇને મળેલ સંયુકત બાતમી હકીકત આધારે બાયપાસ એસ્ટોરીયા હોટેલના પાછળ આવેલ હઝરત સૈયદ સુલ્તાન રહેમતુલ્લ ાહની દરગાહની બાજુમાં જાહેરમાં લાઇટના અંજવાળે જુગારની રેઇડ દરમ્યાન મહમદસફી અબ્દુલરહેમાન મન્સુરી, સેફુલ્લ ા ફાકભાઈ મુલ્લ ા, મોસીન અબ્દુલમુસા પંજા, મહમદ હત્પસેન ઈકબાલભાઈ ખાન, અકતર ઈબ્રાહીમભાઈ ભાડા, ગુલામમો ઈનુદિન નુરમહમદભાઈ ચૌહાણ, આફતાબ ફાકભાઈ બંગાળી, ફારૂક અનવરભાઈ પટણી વગેરે ૮ શખસોને રૂા.૧.૦૭ લાખ રોકડ સાથે ઝડપી લઇ જુગારધારા કલમ–૧૨ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હત
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
જામનગરના ૨૮૦થી વધુ દિવ્યાંગ લાભાર્થીઓને શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના હસ્તે સાધન સહાય અને કીટનું વિતરણ કરાયું
જામનગર જિલ્લામાં પાણી વિતરણની વ્યવસ્થાઓ અંગે શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
હાલારની સરકારી પ્રા.શાળાઓમાં વધુ એક પ્રયોગ, કર્મીઓને ખાનગી અહેવાલ ઓનલાઇન ભરવાનો રહેશે
પ્રાંત ૧ કચેરીમાં અશાંત ધારાની અટકી પડેલી ૮૦થી વધુ ફાઈલોનો નિકાલ
જામનગર: કાલાવડમાં નોંધાયેલી ફરીયાદોમાં અલ્પેશ દોંગાનો જેલમાંથી કબ્જો લેવાશે
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech