અમરેલી ધારી તાલુકાના કરમદડી ગામે ગણપતિના પ્રસાદ વેચવા બાબતે થયેલ ગંભીર મારામારીના આરોપીને ધારી પોલીસે ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 24 9 2026 ના રોજ કરમદડી ગામ ખાતે સંગીતાબેન નામના મહિલાઓ પર આરોપી મિતેશ વિનુભાઈ ગોંડલીયા અશોક રામદાસ ગોંડલીયા અક્ષય પ્રવીણભાઈ ગોંડલીયા આરોપી દ્વારા સંગીતાબેન પાટડીયા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.. જે હુમલામાં સંગીતાબેન ને માથાના ભાગે મારમાર્યો હતો..