BREAKING NEWS

એપલ પે ભારતમાં લૉન્ચ, હવે આઈફોન યુઝર્સ કરી શકશે 'ટેપ-ટુ-પે' પેમેન્ટ

  • September 30, 2026 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એપલે આખરે ભારતમાં તેની ડિજિટલ ચુકવણી સેવા, એપલ પે સત્તાવાર રીતે લોન્ચ કરી છે. મહિનાઓ સુધી ચાલેલા અહેવાલો પછી, કંપનીએ ભારતમાં તેની કોન્ટેક્ટલેસ પેમેન્ટ સેવા શરૂ કરી. સપ્ટેમ્બર 2014 માં યુએસમાં લોન્ચ થયાના લગભગ 12 વર્ષ પછી એપલ પે ભારતીય બજારમાં પ્રવેશ કરે છે. ભારતમાં, એપલએ આ સેવા માટે મુંબઈ સ્થિત એક્સીસ બેંક સાથે ભાગીદારી કરી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં વર્ષ ૨૦૧४માં લૉન્ચ થયાના આશરે ૧૨ વર્ષ બાદ આ સેવા હવે ભારતીય માર્કેટમાં આવી છે.એપલ પે ની મદદથી હવે ભારતીય યુઝર્સ તેમના આઈફોન, આઈપેડ અને એપલવોચ ના માધ્યમથી ખૂબ જ સરળતાથી કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરી શકશે. કંપનીના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં મેક ડિવાઇસ પર પણ એપલ પે નું સપોર્ટ જોવા મળશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application