આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
લોકોની ફરિયાદના નિવારણ માટે યોજાતા જિલ્લ ા સ્વાગત અને તાલુકા સ્વાગત કાર્યક્રમના આયોજનોના નક્કી કરાયેલા દિવસમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લ ા સ્વાગત મહિનાના ચોથા બુધવારે અને તાલુકા સ્વાગત કાર્યક્રમ મહિનાના ચોથા મંગળવારે યોજાશે.નાગરિકોની ફરિયાદ નિવારણ માટે યોજાતા સ્વાગત કાર્યક્રમના સમયપત્રકમાં ફેરફાર કરવામાંઆવ્યો છે.જીલ્લા વહીવટી તંત્રની યાદીમાં જણાવાયા અનુસાર, રાયસ્તરેથી આવેલી સુચના મુજબ ચાલુ માસનો જિલ્લ ા સ્વાગત કાર્યક્રમ આગામી તા. ૨૨ જુલાઈ ને બુધવારના રોજ બપોરે ૩:૩૦ કલાકે યોજાશે. જયારે તાલુકા સ્વાગત કાર્યક્રમ તા. ૨૧ જુલાઈને મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે યોજાશે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને દર માસના ચોથા ગુવારે રાય સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. જિલ્લા કક્ષાએ નાગરિકોની રજુઆતોનું અસરકારક નિવારણ આવી શકે તે માટે હવેથી જિલ્લ ા સ્વાગત કાર્યક્રમ મહિનાના ચોથા ગુવારના બદલે બુધવારે તેમજ તાલુકા સ્વાગત કાર્યક્રમ મંગળવારે યોજાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
જામનગરના ૨૮૦થી વધુ દિવ્યાંગ લાભાર્થીઓને શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના હસ્તે સાધન સહાય અને કીટનું વિતરણ કરાયું
જામનગર જિલ્લામાં પાણી વિતરણની વ્યવસ્થાઓ અંગે શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
હાલારની સરકારી પ્રા.શાળાઓમાં વધુ એક પ્રયોગ, કર્મીઓને ખાનગી અહેવાલ ઓનલાઇન ભરવાનો રહેશે
પ્રાંત ૧ કચેરીમાં અશાંત ધારાની અટકી પડેલી ૮૦થી વધુ ફાઈલોનો નિકાલ
જામનગર: કાલાવડમાં નોંધાયેલી ફરીયાદોમાં અલ્પેશ દોંગાનો જેલમાંથી કબ્જો લેવાશે
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech