ધારી તાલુકાના કરેણ ગામે શિકારની શોધમાં ચાર જંગલની રાણી કેમેરામાં કેદ થઈ
ધારી તાલુકાના કરેણ ગામે શિકારની શોધમાં ચાર જંગલની રાણી કેમેરામાં કેદ થઈ
September 28, 2026 10:38 AM
ધારી તાલુકાના કરેણ ગામે શિકારની શોધમાં ચાર જંગલની રાણી થઈ કેમેરામાં કેદ..રસ્તા ઉપર પસાર થતી વનની રાણી નો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ જંગલ છોડીને વન્ય પ્રાણીઓ પ્રત્યેક દિવસે ગામની મુલાકાતે ધારી તાલુકાની આજુબાજુમાં સિંહ નું મોટું ગ્રુપ વસવાટ કરે છે આજકાલ