એસટી બસ સ્ટેશન માં પીવા નાં પાણીનું ફીજ ધણા દીવસો થી બંધ હાલતમાં મુસાફરોને ગરમ પાણી પીવા મજબૂર બન્યા આટકોટ એસટી બસ બસ સ્ટેશન માં પીવા નું ઠંડું પાણી મળી રહે પણ ધણા દીવસો થી આ મુસાફરો ને ઠંડા પાણી નથી મળતું કારણે અહી નું ફીજ બંધ હાલતમાં છે હાલ ભાદરવા માસમાં ગરમી નું પ્રમાણ હોય ઉપર ટાંકો તપતો હોય ત્યારે પાણી ગરમ આવતું હોય છે ત્યારે મુસાફરો ને ગરમ પાણી પીવા મજબૂર બન્યા છે ત્યારે અહી આ ફીજ ઉનાળામાં પણ બંધ હાલતમાં હતું પણ ફરી શરૂ કરી દેવામાં આવ્યું હતું જેથી મુસાફરોને રાહત મળી હતી પણ હાલ માં ભાદરવા માસ હોય ગરમી 35 ડીગ્રી તાપમાન હોય છે ત્યારે ટાંકા માં ગરમ પાણી થતું હોય ત્યારે વહેલી તકે જસદણ ડેપો મેનેજર દા્વારાઆ ફીજ ને રીપેરીંગ કરવામાં આવે અને મુસાફરો ને ઠંડા પાણી પીવાનું મળી રહે દીવાળી સુધી ઠંડું પાણી જોય પછી શિયાળામાં કોઈ ઠંડુ પાણી પીશે નહીં પણ હાલમાં ચારસો એસટી બસ ની અવરજવર રહે છે સેન્ટર નું ગામ છે અહીં હજારો મુસાફરો ની અવરજવર રહે છે ત્યારે દરેક લોકો ને બપોરના સમયે વધું પાણી નો ઉપયોગ થતો હોય છે ત્યારે વહેલી તકે ઠંડાં પાણી મુસાફરો ને મળી રહે