BREAKING NEWS

રાજકોટ જિલ્લા બેંક સહિત સહકારી સંસ્થાની સામાન્ય સભા જયેશ રાદડિયાની આગેવાનીમાં સોમવારે જામકંડોરણામાં

  • September 25, 2026 05:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લા કક્ષાની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા આગામી તા.૨૮ સપ્ટેમ્બરને સોમવારે કુમાર છાત્રાલય જામકંડોરણા ખાતે મળનાર છે. આ માટે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કના ચેરમેન જયેશભાઇ રાદડિયાની આગેવાનીમાં તૈયારી શરૂ કરવામાં આવી છે.

સોમવારે બપોરે બે કલાકે રાજકોટ જિલ્લા સહકારી બેન્કના કર્મચારીઓની વિ.શ.સ. મંડળી લિ., ૨:૩૦ કલાકે રાજકોટ જીલ્લા કો-આપ કોટન માર્કે.યુનિયન લી., અને ૩:૦૦ કલાકે મુદ્રણાલયલી, ૩:૩૦ કલાકે રાજકોટ ૩ કલાકે રાજકોટ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની, સાંજે ૪ કલાકે રાજકોટ જીલ્લા સહકારી સંઘ, ૪-૩૦ કલાકે રાજકોટ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ( રાજકોટ ડેરી) અને સાંજે ૫:૦૦ કલાકે રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપ બેંક લી.નો દુધ ઉત્પાદક સંઘ લી.ની સામાન્ય સભા યોજાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application