આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
ભેસાણ તાલુકાના પરબ વાવડી ગામે ખોડીયાર માતાજી મંદિરના દરવાજાના તાળા તોડી તસ્કરે સોના ચાંદીના છતર, સોનાનો દાણો અને બે દાન પેટીમાંથી રોકડ સહિત કુલ ૧.૪૭ લાખના મુદ્દામાલની ચોરી કર્યા અંગે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભેસાણ પંથકમાં નવરાત્રી પૂર્વે તસ્કરે માતાજીના સ્થાનકને નિશાન બનાવ્યું છે. ભેસાણ તાલુકાના પરબ વાવડી ગામે ખોડીયાર માતાજીના મંદિરના તાળા તોડી તસ્કરે મંદિરમાં રહેલ ચાંદીના આઠ છતર, સોનાનું છતર, સોનાનો દાણો, તથા બે દાન પેટી માંથી રૂ.૭ હજાર રોકડ સહિત કુલ રૂ.૧.૪૭ લાખના મુદ્દામાલની ચોરી થયા અંગે જયરાજભાઇ વાલજીભાઈ સાકરીયાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
હાલારની સરકારી પ્રા.શાળાઓમાં વધુ એક પ્રયોગ, કર્મીઓને ખાનગી અહેવાલ ઓનલાઇન ભરવાનો રહેશે
પ્રાંત ૧ કચેરીમાં અશાંત ધારાની અટકી પડેલી ૮૦થી વધુ ફાઈલોનો નિકાલ
જામનગર: કાલાવડમાં નોંધાયેલી ફરીયાદોમાં અલ્પેશ દોંગાનો જેલમાંથી કબ્જો લેવાશે
બોટાદમાં સાયબર ફ્રોડના ગુનામાં ફરાર આરોપીને રાજકોટ એલસીબીએ દબોચ્યો
જામનગરની શિક્ષણ સમિતિની ચૂંટણીમાં એકપણ ફોર્મ પરત ન ખેેંચાયું, ૧૨ ઉમેદવાર બિનહરીફ
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech