હવામાન વિભાગે તારીખ 30 થી 4 સુધી વરસાદની આગાહી : મગફળી ઉપાડવાની કામગીરી પુર જોશમાં
હવામાન વિભાગે તારીખ 30 થી 4 સુધી વરસાદની આગાહી : મગફળી ઉપાડવાની કામગીરી પુર જોશમાં
September 28, 2026 10:30 AM
જીવાપર સહિત વિસ્તારમાં મગફળી ઉપાડવા ની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે ત્યારે હવામાન વિભાગે તારીખ 30 થી 4 સુધી વરસાદ ની આગાહી છે ત્યારે ખેડૂતો ને ખેતરમાં માંડવી ઉપાડવાની કામગીરી હાથ ધરવામાં આવી આજના હવામાન અને વાતાવરણને ધ્યાનમાં રાખીને ખેતરમાં મગફળી પાથરવા, ઉપાડવા તથા થ્રેસર (હરેસ્ટર) વડે પાક લેવાની કામગીરી પૂર્ણ ઝડપથી ચાલી રહી છે.હવામાનહાલમાં ખુલ્લું અને સાનુકૂળ હવામાન હોવાથી ખેતીના કામકાજ ઝડપથી પૂર્ણ કરી લેવઅને પાકની સંભાળ: મગફળી અને અન્ય તૈયાર પાકને સમયસર સુકવીને સુરક્ષિત જગ્યાએ સંગ્રહ કરવવા ની ખેડુતો તૈયારી લાગી ગયા છે ધણા ખેડુતો ને વરસાદ ની મગફળી પલળી ગય હતી