આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
ખંભાળિયાનો હોનહાર વિદ્યાર્થી નિક કરાટે સ્પર્ધામાં અવ્વલખંભાળિયાના જાણીતા જ્યોતિ સ્ટુડિયો વાળા મનોજભાઈ જામના પુત્ર અને સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નિક જામએ તાજેતરમાં અત્રે ખેલ મહાકુંભમાં યોજાયેલી કરાટે સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ તૃતીય સ્થાન મેળવી શાળા સાથે ખંભાળિયા શહેર અને જામ પરિવારનું ગૌરવ વધાર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
*હેમુગઢવી પાછળ ગેસપાઈપલાઈન તુટતાઆગ: બે દાઝયા*
જામનગર : પ્રશ્નના ઉકેલ માટે શાસક પક્ષના નગરસેવક દ્વારા ઇનામની રકમ વધારી રૂપિયા 5555 કરાઇ
ભારત બાયોટેકની કંપની અને વેજેન બાયો સાથે મળીને શોધશે બ્લડ કેન્સર માટે નવી થેરાપી
જામનગરમાં લવમેરેજના મનદુ:ખમાં માથાકુટ : બે ને ઇજા
રાજકોટના કૌભાંડી અલ્પેશ દોંગા એન્ડ ટોળકી સામે જામનગરમાં પણ સીટની રચના
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech