એક ઝબ્બે, સપ્લાયર ફરાર : દરેડમાં કુરીયર મારફતે મુંબઇથી દા મોકલતા બે સીમધારક સામે ફરીયાદ
જામનગરના કામદાર કોલોની તથા દરેડ વિસ્તારમાં વિદેશી દા અંગે બે દરોડા પાડીને કુલ 101 નાની મોટી બોટલો કબ્જે કરી હતી, દરેડમાં કુરીયર મારફતે મુંબઇથી માલ મોકલતા એલસીબી ત્રાટકી હતી અને બે સીમધારક સામે ફરીયાદ કરવરામાં આવી છે, જયારે કામદાર કોલોનીમાં એક શખ્સ પકડાયો હતો જયારે સપ્લાયરની સંડોવણી ખુલી હતી.
એલસીબીના કિશોરભાઇ, અરજણભાઇ, ધર્મેન્દ્રસિંહ પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળી હતી જેના આધારે દરેડ ગામે સીએનજી પંપ પાસેથી ઇંગ્લીશ દાની 54 બોટલ, કિ. 47012નો મુદામાલ મળી આવ્યો હતો, કુરીયર મારફતે મુંબઇથી મોકલતા બે સીમધારક ઇસમો વિરુઘ્ધ આ અંગે ફરીયાદ કરવામાં આવી છે અને તપાસ લંબાવવામાં આવી છે.
અન્ય દરોડામાં જામનગરના કામદાર કોલોની શેરી નં. 8માં રહેતા ચંદ્રસિંહ ઉર્ફે દિગ્વીજયસિંહ ઉર્ફે દિગુ હસમુખસિંહ જાડેજાના ભોગવટાના મકાનમાં બાતમી આધારે સીટી-સી પોલીસે દરોડો પાડયો હતો, દરોડા દરમ્યાન ઇંગ્લીશ દાની 2 બોટલ, 45 ચપટા મળી 47 નાની મોટી બોટલ કુલ કિ. 5500 સાથે પકડી લીધો હતો. દા સપ્લાય કરનાર જામનગરના રવિ ઓધવજી કગથરા ઉર્ફે રવિ પટેલનું નામ ખુલ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMદ્વારકા જિલ્લાના બજાણા ગામે વીજ પોલ ધરાશાઈ થતા બની ગંભીર ઘટના..
May 13, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech