આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
સુરતમાં જોવા જેવી થઈ... ચોરો ગેસ કટરથી એટીએમ તોડતા ને આગ લાગીઃ જીવ બચાવવા ઉભી પૂંછડીએ ભાગ્યા
દિવાળીના તહેવારને લઈ સુરતથી દોડશે 9100 એક્સ્ટ્રા ST બસ, જાણો ગુજરાતના ક્યા શહેરનું કેટલું ભાડું નક્કી કરાયું?
સુરતમાં ડો. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસ: પોલીસે ભાવનગરની બે મહિલા ડોક્ટરની કરી ધરપકડ, અન્ય બેની શોધખોળ ચાલુ
સુરતમાં ગરબા આયોજકે લીધું 100 કરોડનું વીમા કવચ, જાણો ક્યા જોખમોને આવરી લેવામાં આવ્યા
વડોદરા અને સુરતમાં ગેરકાયદે દવાઓના ગોરખધંધા પર FDCAના મોટા દરોડા, રૂ.42.6 લાખનો જથ્થો સીઝ, પેઢીના વેચાણ પરવાના કાયમી રદ
સુરતના કાપડ ઉદ્યોગ પર સંકટના વાદળો, કોલસાના ભાવ બમણા થતા વેપાર અડધો થયો, જાણો વધુ વિગત
ખાખી વર્દીમાં ધબકી ઈશ્વરીય સંવેદના: સુરત રેલવે સ્ટેશનની ટ્રાફિક ચોકી બની 'મેટરનિટી વોર્ડ', સગર્ભાએ આપ્યો બાળકીને જન્મ
સુરત ટેક્સટાઈલ માર્કેટમાં ફરી આગ લાગી, 10થી વધુ ફાયર સ્ટેશનની ગાડીઓ દોડી
સુરત નજીક ભારતમાલા એક્સપ્રેસ વે રક્તરંજીત બન્યો, હેરિયર ધડાકાભેર ટ્રક પાછળ ઘૂસી, ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત; મુંબઈથી શંખેશ્વર મંદિરે દર્શન કરવા જતા હતા
રૂ.10 હજારના બાકી પગારમાં 24 કરોડનું કાપડ રાખ કર્યું: સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ અગ્નિકાંડનો ભેદ ઉકેલાયો, આગ લગાવનાર પૂર્વ એકાઉન્ટન્ટ નીકળ્યો
આરોપીઓને જાહેરમાં ફટકારવાના પ્રકરણમાં ડીસીપી રાજદીપસિંહ નકુમને શો-કોઝ નોટિસ, 15 દિવસમાં ખુલાસો રજૂ કરવા આદેશ
સુરતમાં સારોલીમાં ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, પાંચમા માળે આવેલી દુકાનો ખાક, 15થી વધુ ફાયર ફાઈટરો દોડી ગયા
સુરતની પીપી સવાણી હોસ્ટેલમાં ફૂડ પોઇઝનિંગ બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના કડક આદેશ: રાજ્યભરની હોસ્ટેલોના કિચનની થશે સઘન તપાસ
સુરતમાં શેરબજારમાં 10 લાખ ડૂબી જતા યુવકનું અપહરણ, 30 લાખ રૂપિયાની ખંડણી માગી; પોલીસે ફિલ્મી ઢબે અપહૃતને છોડાવી ત્રણને દબોચ્યા
સુરતમાં મંદિરના ડિમોલિશન વખતે ટોળું એકત્ર થયું, અધિકારીઓને ઘેરતા ઘર્ષણ સર્જાયું
ખાડો ખોદતા ડ્રમમાંથી નીકળી લાશ, દંપતીએ મિલકત પચાવવા માતા, દાદી, બહેનની હત્યા કરી, 4 વર્ષ પછી સુરત ત્રિપલ મર્ડરમાં ચોંકાવનારો ખુલાસો
સુરતમાં આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી, રસીકરણ બાદ 5 બાળકોને પેરાસિટામોલની જગ્યાએ ડાયાબિટીસની ગોળી ધાબડીઃ પાંચેય માસૂમો ICUમાં દાખલ
સુરતમાં ગણપતિ વિસર્જનમાં મુંબઈ જેવો માહોલ, રાજકોટ, અમદાવાદ, વડોદરામાં ભાવિકોમાં ગરબાની રમઝટ
સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ ડોક્ટરનો આપઘાત, હાથ અને પગની નસો કાપી જીવનલીલા સંકેલી
બાથરૂમમાં ગીઝર લગાવનારા સાવધાન, સુરતમાં ગીઝરના ઝેરી ગેસના ગૂંગળામણથી સગીરાનું મોત
ફૂડ પોઈઝનિંગની મોડી જાણ કરતા સુરત મનપાએ પીપી સવાણી હોસ્ટેલને એક લાખનો દંડ ફટકાર્યો
ભરૂચના સાયખા GIDCમાં મોરડિયા કેમિકલ કંપનીમાં ભયાનક આગ: આકાશમાં ધુમાડાના ગોટેગોટા, ફાયર બ્રિગેડ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી
સુરતમાં મોબાઈલની લતે લીધો બાળકીનો ભોગ: માતાએ ફોન આપવાની ના પાડતા ધોરણ-6ની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
ડૉલર સામે રૂપિયો મજબૂત: 62 પૈસાના શાનદાર ઉછાળ સાથે ભારતીય ચલણ 95.16 ના સ્તરે પહોંચ્યું
સાઉથ કોરિયાના સુપરમાર્કેટમાં છરી વડે હુમલો: 8 લોકો ઈજાગ્રસ્ત, એકને કાર્ડિયાક અરેસ્ટ આવતા આરોપીની ધરપકડ
સાઉદી અરેબિયામાં ભારતીય નાગરિકો માટે નવી એડવાઈઝરી જારી: ઘરની અંદર રહેવા અને વીડિયો શેર ન કરવા અપીલ
સુરતની 'ક્રિષ્ના સિલ્ક મિલ'માં અચાનક બોઇલર ફાટતાં ભીષણ આગ: 4 શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા, કર્મચારીઓમાં નાસભાગ મચી
નોન સ્ટોપ ગરબા અને ફેસ ગ્લો માટે ખેલૈયાઓમાં IV ડ્રિપ્સ થેરાપીનો ગાંડો ક્રેઝ, અમદાવાદમાં ક્લિનિકો યુવાઓથી ઉભરાઈ, જાણો શું છે આ થેરાપી
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech