કેન્દ્ર સરકાર દ્વારા પુરષ્કૃત ૧૯૬૨ હરતું ફરતું પશુદવાખાનું યોજના અંતર્ગત 12 ગામ દિઠ ૧ પશુ એમ્બ્યુલેન્સની પશુપાલન મંત્રી તથા પશુ નિયામકને સફળ રજુઆત બાદ આજે પશુ એમ્બ્યુલેન્સ ભાટીયા ગામને મળી. આ પ્રસંગે ગામલોકો ગૌ સેવકો તથા ભાટીયા ગ્રામપંચાયત દ્વારા એમ્બયુલેન્સ તથા સ્ટાફનું સ્વાગત કરવામાં આવ્યું.
આ પ્રસગે સરપંચના પતિનિધિ કે.વી. ચાવડા, જિ. પ સભ્ય અરવિંદભાઈ આંબલીયા, યુવા આહિર આગેવાન લખમણભાઈ આંબલીયા, ગૌ સેવકો ખીમાભાઈ ગોજીયા, પરેશ ભાઈ દાવડા, પશૂ ડોકટર તથા સ્ટાફ વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વધુમાં આ સેવાનો લાભ ભાટીયા સહિત ભાટવડીયા, ગોકલપર, બામણાસા, હડમતીયા, ગોજીનેશ, કેનેડી, પટેલકા, ખાખરડા, ભોપલકા, સીદસરા, ગઢકા તથા બાંકોડી ગામના લોકોને મળવાપાત્ર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ
May 05, 2025 06:25 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પાક સુરક્ષિત કરવા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શન
May 05, 2025 06:21 PMજામનગર જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.61% વિજ્ઞાન પ્રવાહનું ૯૦.૮૫% પરિણામ
May 05, 2025 05:48 PMગંભીર ઘટનાને અંજામ આપે તે પૂર્વે જ ચાર શખ્સોને ઘાતક હથિયારો સાથે પોલીસે ઉપાડી લીધા
May 05, 2025 05:39 PMલાલપુરમાં ઢાંઢર નદીના કાંઠે રૂ.૫૨.૪૬ લાખનો દારૂ નાશ કરવામાં આવ્યો
May 05, 2025 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech