જામનગર ની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ સુભાષપરા વિસ્તારમાંથી ગંજી પાના વડે જુગાર રમી રહેલા છ સ્ત્રી પુરુષોને ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે ગઈકાલે સાંજે શંકર ટેકરી સુભાષ પરા વિસ્તારમાં રામ મંદિર ચોક પાસે જાહેરમાં સ્ત્રી-પુરુષો એકઠા થઈને ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે, જે બાતમીના આધારે દરોડો પાડયો હતો.
જયાંથી ગંજીપાનાનો જુગાર રમી રહેલી ચંપાબેન વિનોદભાઈ કંબોયા, જોસનાબેન જમનભાઈ નંદા, ભગવતીબેન શામજીભાઈ રાઠોડ, મયુરીબેન સુનિલભાઈ કુશવાહા, તનુબેન અરૂણભાઇ પાલા, અને વિનોદભાઈ ભુરાભાઈ કંબોયા સહિત છ પત્તાપ્રેમીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૪,૮૨૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજકોટ : વગડ ચોકડીએ અક્સ્માત થતા કાર પલટી મારી ગઈ
May 17, 2025 10:54 AMસાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક યોજાઈ
May 17, 2025 10:52 AMખંભાળિયાઃ સરકારી હોસ્પીટલમાં ઓર્થોપેડિકનું મશીન બગડી જતાં દર્દીઓ પરેશાન
May 17, 2025 10:47 AMયુએનએ ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ ઘટાડીને 6.3 ટકા કર્યો
May 17, 2025 10:46 AMવિછીયા તાલુકામાં ખેડૂતોને વીજ કનેક્શન ટાઈમે ન મળતા ખેડૂત સેવા સંગઠનની રજૂઆત
May 17, 2025 10:44 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech