ગુજરાત પોલીસના ટ્રાન્સફર અંગે મોટો સમાચાર સામે આવ્યા છે. પોલીસકર્મીની બદલી હવે DGP જ કરી શકશે. મહત્વનું છે કે આંતરિક બદલીઓ અગાઉ રેન્જ આઈજીને સોંપાઈ હતી.
ગુજરાત પોલીસના કર્મચારીઓ તથા અધિકારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પોલીસની આંતરજિલ્લા બદલીની તમામ સત્તા રાજ્ય પોલીસ વડાને સોંપાઇ. આંતર જિલ્લા માટેની તમામ બદલીઓ રાજ્ય પોલીસ વડા હસ્તક જ થશે. એક રેન્જમાં આંતરિક બદલીઓ અગાઉ રેન્જ આઈજીને સોંપાઇ હતી.
બદલીઓ માટે અગાઉ કરવામાં આવેલા તમામ પરિપત્ર રદ્દ કરવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ વડાને તમામ બદલીઓની સત્તા સોંપવા સંદર્ભે પોલીસ કમિશ્નરો, જિલ્લા પોલીસ વડાઓ તથા રેંજ આઈજી સહિતના અધિકારીઓને જાણ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજૂનાગઢની યુનિવર્સિટીના કુલપતિ માટે 80 ઉમેદવારો: શોર્ટ લિસ્ટમાં 40 બાકી રહ્યા
May 05, 2025 10:07 AMગુજરાતનો આર્થિક ડંકો: એપ્રિલ 2025માં ₹14,970 કરોડનો વિક્રમી GST વસૂલ્યો
May 04, 2025 09:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech