જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર એક પેટ્રોલ પંપમાં કલર કામ ની મજૂરી કરી રહેલા પરપ્રાંતીય શ્રમિક યુવાનનું અકસ્માતે નીચે પટકાઈ પડતાં ગંભીર ઈજા થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ રાજકોટ રોડ પર નવા ગામમાં રહેતા શાહરુખખાન મુસ્તાકખાન પઠાણ (૨૮) કે જે જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ભારત પેટ્રોલ પંપ માં કલર કામની મજૂરી કરી રહ્યો હતો, જે દરમિયાન અકસ્માતે નીચે પટકાઈ પડતાં તેને હેમરેજ સહિતની ગંભીર ઇજા થઈ હોવાથી તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે તેની સાથે જ કલર કામ કરી રહેલા ઝબારખાન પઠાણે પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.જે. જાડેજાએ મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationશાપર-વેરાવળ પોલીસ સ્ટેશન નજીક જ દેશી દારૂના હાટડાઓ ધમધમ્યા, જુઓ Video...
May 23, 2025 04:47 PMપડધરી સરપદડ ગામે તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણનું ડીમોલેશન
May 23, 2025 04:46 PMવિસાવદર સરકારી અનાજ ખરીદ તા ફેરિયાઓ ને લીલા લેર...
May 23, 2025 04:43 PMરાજકોટ : લોકમાન્ય તિલક સ્વિમિંગ પુલ બંધ થતા સભ્યો હેરાન
May 23, 2025 04:37 PMપોરબંદર જિલ્લામાં મહિલાઓ પણ કરી રહી છે પ્રાકૃતિક ખેતી
May 23, 2025 04:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech