દ્વારકા ખાતે યોજાનારા ફુલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે પદયાત્રીઓનો પ્રવાહ મોટી સંખ્યામાં જઇ રહયો છે, ઠેર ઠેર કેમ્પ અને સેવાભાવી લોકો મદદરુપ થઇ રહયા છે દરમ્યાન ગઇકાલે જામનગરથી પદયાત્રીઓની સેવા માટે છોટાહાથીમાં લોકો જઇ રહયા હતા જેમને પડાણા પાસે ટ્રેકટર સાથે અકસ્માત નડયો હતો. આથી છોટાહાથીમાં સવાર મહિલા સહિતના છ વ્યકિતઓને શરીરે નાની મોટી ઇજા થતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech