સારવારમાં દમ તોડયો : પરિવારમાં શોકની લાગણી
જામનગર નજીક આમરા વાડી વિસ્તારમાં વાડીએ કુવાની મોટરમાંથી વિજશોક લાગતા યુવાનનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું છે.
આમરા ગામ વાડી વિસ્તારમાં રહેતા ભગવાનજીભાઇ હરજીભાઇ સોનગરા (ઉ.વ.41) નામના યુવાન ગત તા. 13ના રોજ પોતાની વાડીએ હતા ત્યારે કુવાની મોટરમાંથી ઇલેકટ્રીક શોક લાગતા બેભાન અવસ્થામાં જી.જી. હોસ્પીટલમાં લઇ જવામાં આવેલ જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયુ હતું.
આ બનાવ અંગે આમરા ગામમાં રહેતા વસંત રમેશભાઇ સોનગરા દ્વારા સિકકા પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા વિગતોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, મૃત્યુના બનાવથી પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસુનીલ શેટ્ટીએ બોર્ડરમાં કામ કરવાની ચોખ્ખી ના પડી દીધી હતી
May 19, 2025 12:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech