યાત્રાધામ દ્વારકામાં આજે 16મી ઓકટોબરના રોજ ભગવાન દ્વારકાધીશ જગતમંદિરમાં શરદ રાસોત્સવની ઊજવણી કરવામાં આવશે. જે અન્વયે જગતમંદિરના પૂજારી પરિવારના સૂત્રોના જણાવ્યાનુસાર તા.16 મીએ બુધવારે જગતમંદિરમાં રાસોત્સવની ઊજવણી અનુસંધાને ઠાકોરજીના સેવાક્રમમાં જરૂરી ફેરફાર નોંધાયો છે. તા.16 મી ઓકટોબરે ઠાકોરજીની મંગલા આરતી સવારે 6.00 કલાકે યોજાયા બાદ ઠાકોરજીનો સવારનો સેવાક્રમ નિત્યક્રમ અનુસાર થશે. બાદ સાંજે સેવા ક્રમ નિત્યક્રમાનુસાર થશે તેમજ રાત્રે સંધ્યા આરતી બાદથી મંદિર બંધ થાય ત્યાં સુધી જગતમંદિરના પટાંગણમાં રાસોત્સવની ભવ્ય ઊજવણી કરવામાં આવનાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech