દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સરવે પ્રોજેકટ રવીમાં ખેડૂતોએ વાવેતર કરેલ ઘઉં, ચણા, જીરું, ધાણા, ડુંગળી, રાય, લસણ, શાકભાજી, ઘાસચારાના પાકો, બાગાયતી પાકોનો તેમજ અન્ય પાકોનો ડિજિટલ ક્રોપ સર્વે મોબાઈલ એપ્લિકેશન મારફતે સમગ્ર જિલ્લામાં કુલ 1,57,409 જેટલા સર્વે નંબરોમાં ખેડૂતોએ વાવેતર કરેલ પાકોનો સર્વે કરવા ડિજિટલ ક્રોપ એપ્લિકેશન મારફત તા. 15 ફેબ્રુઆરી સુધી રવી પાકનો સરવે કરાશે.
તો જે તે ગામના વ્યક્તિ (સર્વેયર) ટેકનિકલ મોબાઈલ એપનો જાણકાર હોય ફિલ્ડમાં જઈ શકે તેવા સર્વેયરને એક સર્વે નંબરનો સફળ સર્વે કરવા બદલ રૂ. 10 મહેનતાણું આપવામાં આવશે. તો એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી કરવા ઈચ્છુક વ્યક્તિએ સંલગ્ન તાલુકા પંચાયતમાં બેસતા વિસ્તરણ અધિકારી (ખેતી)નો સંપર્ક કરવા નાયબ ખેતી નિયામક (વિ.)ની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભારતની ઇંધણની માંગ 3.39 ટકા વધીને રોજની 5.74 મિલિયન બેરલ થવાનો અંદાજ
May 16, 2025 10:30 AMપોક્સો કેસ માટે કોર્ટની સંખ્યા વધારવા સુપ્રીમ કોર્ટનો આદેશ
May 16, 2025 10:22 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech