જામનગરમાં આવેલી હાલાર વિશાશ્રીમાળી જૈન સહાયક સંઘ સંચાલિત માતૃશ્રી વ્રજકુંવરબેન સુંદરજી રતનશી સંઘવી જૈન ક્ધયા છાત્રાલયનાં નવા હોદેદારોની નિમણૂંક કરવામાં આવી છે. સામાન્ય સભામાં આગામી ત્રણ વર્ષ માટે સવર્નિુમતે પ્રમુખપદે બિમલભાઈ મહેતા, ઉપપ્રમુખપદે નરેશભાઈ મહેતા, માનદ મંત્રી તરીકે દર્શિતભાઈ સોલાણી, ખજાનચી તરીકે નીલેશભાઈ દોશી, સહમંત્રી તરીકે કેતનભાઇ મહેતા તથા આકશભાઈ વારિયા ની નિમણૂંક કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationબાબરા : પવનચક્કીમાં એકાએક બ્લાસ્ટ થયા બાદ સળગી ઉઠી, લોકોમાં નાસભાગ
May 16, 2025 05:09 PMરાજકોટ : પુરવઠા વિભાગ દ્વારા EKYC મુદે આકરા વલણને લઈને વિરોધ
May 16, 2025 04:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech