જામનગરવાસીઓના આસ્થાના સાગર વિશ્વ વિખ્યાત બાલા હનુમાન મંદિર ખાતે 62મો અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો.
જેમાં મોટી સંખ્યામાં ભક્તો સહભાગી થયા હતા. દાદાને ભક્તિભાવ સાથે આ પ્રસંગે ભગવાનને 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો.
માગશર સુદ પૂનમના દિવસે સાંજે 4:30 વાગ્યે આરતી કરવામાં આવી હતી, આ દરમિયાન વિવિધ પ્રકારની મીઠાઈઓ, ફળો, લાડુ, ફરસાણ, અડદિયા અને બરફી સહિતની વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી.
રાત્રે 8:30 વાગ્યે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાઆરતી બાદ ઉપસ્થિત તમામ ભક્તોને અન્નકૂટનો પ્રસાદ વિતરણ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
