ગયા વર્ષે બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેનારા રાજકીય પક્ષોએ ૨૮૧.૩૨ કરોડનું દાન એકત્ર કયુ અને તેમાંથી ૧૯૩.૪૭ કરોડ ખચ્ર્યા, જે પ્રચાર પર સૌથી વધુ ખર્ચ હતો. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોમ્ર્સએ તેના અહેવાલમાં આ વાતનો ખુલાસો કર્યેા છે.રિપોર્ટમાં પાંચ રાષ્ટ્ર્રીય પક્ષો – ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી , બહત્પજન સમાજ પાર્ટી , અને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી – અને પાંચ પ્રાદેશિક પક્ષો – રાષ્ટ્ર્રીય જનતા દળ , જનતા દળ યુનાઇટેડ , લોક જનશકિત પાર્ટી (રામવિલાસ), અને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી દ્રારા દાખલ કરાયેલા ખર્ચના નિવેદનોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.અહેવાલમાં જણાવ્યા મુજબ, ૧૦ પક્ષોએ મળીને ૨૮૧.૩૨૩ કરોડ પિયાનું દાન એકત્ર કયુ, યારે તેમનો કુલ ખર્ચ ૧૯૩.૪૬૬ કરોડ પિયા હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application