પહલગામ આતંકવાદી હુમલાના 15 દિવસ બાદ ભારતે મંગળવારે રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં 9 આતંકવાદી ઠેકાણાં પર હુમલો કર્યો.
દેશના 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 244 સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં બ્લેકઆઉટ એક્સરસાઇઝ થઈ રહી છે. ગૃહ મંત્રાલયે આ જગ્યાઓને સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટ તરીકે સૂચિબદ્ધ કરી છે. આ સામાન્ય વહીવટી જિલ્લાઓથી અલગ છે.
આ પહેલાં આ 244 ડિસ્ટ્રિક્ટમાં યુદ્ધ દરમિયાન બચાવની રીતોને લઈને મોક ડ્રિલ યોજાઈ હતી. તેમાં લોકો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓને કટોકટીની સ્થિતિમાં બચાવ અને લોકોને બહાર કાઢવાની રીતો સમજાવવામાં આવી હતી.
સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટ્સને તેમની સંવેદનશીલતાના આધારે 3 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. કેટેગરી-1 સૌથી સંવેદનશીલ અને કેટેગરી-3 ઓછી સંવેદનશીલ છે. ગૃહ મંત્રાલયે 5 મેના રોજ તમામ રાજ્યોને મોક ડ્રિલ કરાવવાના આદેશ જારી કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસામંથા રૂથ પ્રભુએ ડિરેક્ટર રાજ સાથે વ્યવસાયિક સંબંધો કન્ફર્મ કર્યા
May 08, 2025 11:29 AMદેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર ખાતે 'ઓપરેશન અભ્યાસ' અન્વયે મોકડ્રિલ યોજાઈ
May 08, 2025 11:28 AMભરત તખ્તાની સાથે છૂટાછેડા પછી પણ એશાનો સિંગલ મોમ માનવાનો ઈનકાર
May 08, 2025 11:27 AMપાકિસ્તાનને તરસ્યું મરવાની નોબત આવી: જળાશયોમાં ફક્ત ૩૫ દિવસનું જ પાણી રહ્યું
May 08, 2025 11:25 AMખર્ચ કરવા માટે ઓછા પૈસા હોવાથી, ભારતના લોકોએ રોજિંદી જરૂરિયાતો ઓછી કરી : રિપોર્ટ
May 08, 2025 11:23 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech